જાણીતી રેસ્ટોરન્ટના માલિક છે આ બોલિવૂડ સ્ટાર, લાખો રૂપિયા કમાય છે!
બોલિવૂડ સ્ટાર એક્ટીંગ સાથે સાથે પોતાના બિઝનેસ પણ ચલાવે છે. ઘણા બધા બોલિવૂડ સ્ટાર પોતાની બ્રાન્ડ પણ ચલાવે છે. આજે આપણે કેટલાક એવા બોલિવૂડ સ્ટારની વાત કરવાના છીએ, જેઓ પોતાની રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે.
બોલિવૂડ સ્ટાર એક્ટીંગ સાથે સાથે પોતાના બિઝનેસ પણ ચલાવે છે. ઘણા બધા બોલિવૂડ સ્ટાર પોતાની બ્રાન્ડ પણ ચલાવે છે. આજે આપણે કેટલાક એવા બોલિવૂડ સ્ટારની વાત કરવાના છીએ, જેઓ પોતાની રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા
હજુ હમણાં જ લા પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં સોના નામની ભવ્ય રેસ્ટોરન્ટ ખોલી હતી. આ રેસ્ટોરન્ટમાં ભારતીય ભોજન ઉપલબ્ધ છે.

જેકલીન ફર્નાન્ડિઝ
જેકલીન ફર્નાન્ડિઝે 2018માં બાંદ્રામાં થાઈ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. તેનું નામ પાલી થાળી છે. આ સિવાય જેકલીનની શ્રીલંકાના કોલંબોમાં પણ એક રેસ્ટોરન્ટ છે.

ડિનો મોરિયા
ડિનો મોરિયા ક્રેપ સ્ટેશન કાફેનો માલિક છે. તેની વિશેષતા યુરોપિયન ફૂડ છે. તે મુંબઈમાં આવેલું છે.

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી બેસ્ટિયન રેસ્ટોરન્ટની માલિક છે. આ રેસ્ટોરન્ટ બ્રાંદ્રામાં આવેલી છે. શિલ્પા આ રેસ્ટોરન્ટમાં બોલિવૂડના સ્ટાર આવતા જતા જોવા મળે છે.

ચંકી પાંડે
ચંકી પાંડેની મુંબઈના ખારમાં એક મોંઘી રેસ્ટોરન્ટ આવેલી છે. તે તેના કોકટેલ માટે જાણીતી છે.

જુહી ચાવલા
જુહી ચાવલા અને તેના પતિ જય મહેતાની ફોર્ટમાં એક ભવ્ય રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટ અદ્ભુત લેબનીઝ ફૂડ પીરસે છે.

Click it and Unblock the Notifications