છૂટાછેડા માટે કોર્ટ સુધી પહોંચીને પાછા આ વળ્યા આ બોલિવૂડ સ્ટાર, લિસ્ટમાં એકથી એક મોટા નામ

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર છે જે છૂટાછેડા સુધી પહોંચીને પાછા વળ્યા છે. આ સ્ટારે પરિવારની વાત માનીને લગ્નજીવનને વધુ એક મોકો આપ્યો છે.

બોલિવૂડ સિતારાઓ તેની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. ઘણા બોલિવૂડ સ્ટાર તેના લગ્ન અને છૂટાછેડાને લઈને વિવાદમાં આવે છે. ઘણા બોલિવૂડ સ્ટાર એવા છે જે છૂટાછેડા માટે કોર્ટ સુધી પહોચીને પાછા વળ્યા છે. આજે આપણે આવા જ સ્ટારની વાત કરવાના છીએ.

ઋષિ કપૂર અને નીતુ કપૂર

ઋષિ કપૂર અને નીતુ કપૂર

ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્નજીવનમાં ઘણી બબાલ થઈ હતી. નીતુ કપૂર તેના પતિની દારૂની લતથી પરેશાન હતી તેને લગ્ન તોડવાનો પણ નિર્ણય કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, નીતુ કપૂરે ઋષિ કપૂરથી અલગ થવાનું લગભગ મન બનાવી લીધું હતું. જો કે બંનેએ સમાધાન કર્યું અને છેલ્લા શ્વાસ સુધી સાથે રહ્યા.

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા સિદ્દીકી પણ છૂટાછેડા સુધી પહોંચી ગયા હતા. આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકી પર ઘણા ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. મીડિયામાં સતત મામલો ચર્ચાયા બાદ પણ નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાએ તેમના લગ્નને બીજી તક આપી અને હજુ સાથે છે.

મહેશ બાબૂ અને નમ્રતા શિરોડકર

મહેશ બાબૂ અને નમ્રતા શિરોડકર

સાઉથ ફિલ્મ સ્થાર મહેશ બાબૂનું ઘર પણ તુટવાની કગાર પર આવી પહોચ્યુ હતુ. લગ્ન બાદ મહેશ બાબૂ અને નમ્રતા વચ્ચે પહેલા બાળક બાદ વિવાદ વધ્યો હતો અને બન્ને અલગ પણ રહ્યા હતા. છૂટાછેડા સુધીની ખબરો આવી ચુકી હતી ત્યારે બન્નએ સમજદારી દેખાડતા બીજો મોકો આપવાનો નિર્ણય કર્યો.

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત

સાઉથ ફિલ્મ સ્ટાર ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત તેના લગ્નજીવનને લઈને વિવાદમાં રહ્યા છે. રિપોર્ટ આવ્યા હતા કે બન્ને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જો કે પરિવારજનોની સારી સલાહ અને સમજાવાટ બાદ બન્ને પાછા વળ્યા અને હજુ સાથે છે.

ગુલઝાર અને રાખી

ગુલઝાર અને રાખી

જાણીતા ગીતકાર ગુલઝારે રાખી રાથે લગ્ન કર્યા હતા. લગ્ન બન્ને એક પુત્રીના માતા-પિતા બન્યાના 1 વર્ષ બાદ જ બંને સ્ટાર્સ વચ્ચે અણબનાવ થયો અને બંને એકબીજાથી અલગ થઈ ગયા. જો કે બન્નએ છૂટાછેડા નથી લીધા અને દીકરી માટે માતા-પિતાની ફરજ નિભાવતા રહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X