ફિલ્મોમાં આવ્યા પહેલા ટીવીમાં કામ કરતા હતા આ બોલિવૂડ સ્ટાર, એક તો હાલ બોલિવૂડ પર રાજ કરે છે!

બોલિવૂટ અને ટીવીની દુનિયા આમ એકબીજા સાથે જોડાયેલી અને આમ સાવ અલગ છે. મોટાભાગના ટીવી સ્ટાર ટીવીમાં જ કામ કરતા જોવા મળે છે. જ્યારે બોલિવૂડ સ્ટાર સિરિયલોમાં જોવા મળતા નથી.

બોલિવૂટ અને ટીવીની દુનિયા આમ એકબીજા સાથે જોડાયેલી અને આમ સાવ અલગ છે. મોટાભાગના ટીવી સ્ટાર ટીવીમાં જ કામ કરતા જોવા મળે છે. જ્યારે બોલિવૂડ સ્ટાર સિરિયલોમાં જોવા મળતા નથી. જો કે બોલિવૂડમાં ઘણા બધા સ્ટાર એવા પણ છે જે ટીવીથી શરૂઆત કરીને ફિલ્મો સુધી પહોંચ્યા છે. આજે અમે તમને એવા જ બોલિવૂડ સ્ટારની વાત કરવાના છીએ.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલનના અભિનયના લોકો દિવાના છે. વિદ્યા બાલને પણ તેના બોલિવૂડ ડેબ્યૂ પહેલા ટીવી શો હમ પાંચમાં કામ કર્યું હતું.

મંદિરા બેદી

મંદિરા બેદી

સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી મંદિરા બેદી પણ ટીલી સિરિયલોમાં કામ કરી ચુકી છે. મંદિરા બેદીએ શાંતિ, આહત, ઓરત અને ઘર જમાઈ જેવી સિરિયલો કરી છે.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના બોલિવૂડમાં એક અલગ ઓળખ ધરાવે છે. તેને પણ બોલિવૂડમાં એન્ટ્રી લેતા પહેલા કયામત અને એ઼ક થી રાજકુમારી જેવી સિરિયલોમાં કામ કર્યું હતું.

યામી ગૌતમ

યામી ગૌતમ

યામી ગૌતમે વર્ષ 2012માં ફિલ્મ વિકી ડોનરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પહેલા યામી ગૌતમે યે પ્યાર ના હોગા કમ અને ચાંદ કે પાર ચલો હિત અનેક સિરિયલોમાં કામ કર્યુ હતું.

રાજપાલ યાદવ

રાજપાલ યાદવ

રાજપાલ યાદવનું સ્થાન બોલિવૂડના મોટા ગજાના અભિનેતામાં સામેલ છે. રાજપાલે પણ ફિલ્મોમાં આવતા પહેલા ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું.

પ્રાચી દેસાઈ

પ્રાચી દેસાઈ

પ્રાચી દેસાઈએ બોલિવૂડ ફિલ્મ રોક ઓનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રાચી દેસાઈ ફિલ્મોમાં કામ કરતા પહેલા ટીવી સિરિયલોમાં કામ કરી ચુકી છે.

મૌની રોય

મૌની રોય

મૌની રોયે ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મૌની રોય બોલિવૂડમા આવતા પહેલા લાંબો સમય સુધી ફિલ્મોમાં જોવા મળી છે. મૌની રોયે ફિલ્મોમાં આવતા પહેલા કભી સાસ ભી બહુ થી, નાગિન, દેવોં કે દેવ મહાદેવ, કસ્તુરી જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે.

આર માધવન

આર માધવન

આર માધવને બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. આર માધવન પણ ફિલ્મોમાં કામ કરતા પહેલા ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતા. તેણે બનેગી અપની બાત અને ઘર જમાઈ જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

સુપરસ્ટાર શાહરૂખ ખાને એક્ટિંગ કરિયરની શરૂઆતના સમયમાં બોલિવૂડમાં આવતા પહેલા ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. તેણે વર્ષ 1989માં સિરિયલ ફૌજીથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X