For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KRKને આ છોકરાએ બતાવ્યા દિવસે તારા, વીડિયો વાયરલ

|
Google Oneindia Gujarati News

કેઆરકેનો કોઇ પરિચયની જરૂર નથી. તે અવારનવાર કોઇને કોઇ વ્યક્તિ વિષે અયોગ્ય ટિપ્પણીઓ કરીને સમાચારોમાં રહેતા હોય છે. વળી તેમાં પણ જાણીતા સેલેબ્રિટી વિષે ટિપ્પણી કરવી તેમને વધુ ગમે છે. અને ટ્વિટર પર હંમેશા તે કોઇની ને કોઇની કાપતા જ રહેતા હોય છે.

kamaal r khan

કેઆરકે પોતાને એક ક્રિટીક કહે છે. અને રિલિઝ થનારી દરેક ફિલ્મ વિષે ટિપ્પણી કરે છે. એટલું જ નહીં તે અનેક અભિનેત્રી અને અભિનેતા વિષે ધણુ ખરું બોલી ચૂક્યા છે. તેમણે હાલમાં જ સોનાક્ષી સિંહા, સોનમ કપૂર, લિઝા હેડયન જેવા લોકો વિષે તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટિપ્પણી કરી હતી. જેમાં સોનાક્ષી તેને વળતો જવાબ પણ આપ્યો હતો. અને આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થના વોગ મેગેઝિન કવર પેઝ પર પણ તેમણે ટિપ્પણી કરી હતી. જે બાદ સિદ્ધાર્થે તેમને સંભળાવ્યું હતું.

kamaal r khan

ત્યારે આ તમામની વચ્ચે હાલ એક યુવકે કેઆરકેને દિવસે તારા બતાવ્યા છે. નોંધનીય છે કે યૂટ્યૂબ પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અભિષેક શર્મા નામના યુવકે કેઆરકે વિષે તેવું તેવું કહ્યું છે જેને સાંભળીને તમે હેરાન થઇ જશો. જે બાદ કેઆરકેએ મુંબઇ પોલિસને આ છોકરાનું એડ્રેસ જાણાવાની વાત કરી છે. ત્યારે તમે પણ સાંભળ્યો આ વીડિયો...

English summary
KRK is well known for his disgusting comments on Celebrities. This Guy Abhishek Sharma has a lot to say about KRK. Check this video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X