Shocking: આ છોકરીનો રણવીર સિંહ સાથે લગ્ન કર્યા નો દાવો...

હાલમાં રણવીર સિંહ બોલિવૂડ ના સૌથી વધુ લોકપ્રિય અભિનેતા છે અને સાથે સાથે બેચલર પણ એટલા માટે લાખો દિલો પણ તેમના માટે ધડકે છે. રણવીર સિંહની જબરજસ્ત ફેન ફોલૉઈન્ગ છે ખાસ કરીને મહિલાઓમાં તેઓ ખૂબ જ ફેમસ છે.

જ્યારે દીપિકા પાદુકોણ સાથે રણવીર સિંહ ના અફેરની વાત આવી ત્યારે લાખો દિલ તૂટી ગયા હતા. પરંતુ હાલમાં જ કંઈક એવું થયું છે જેને જાણી ને ખુદ રણવીર સિંહ પણ હેરાન થઈ જશે.

ranveer singh

નિકિતા સિંહ જેઓ ભારતની એક ફેમસ લેખિકા છે તેમને કહ્યું કે તેઓ રણવીર સિંહ સાથે લગ્ન કરી ચુક્યા છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં નિકિતા સિંહ એ કહ્યું કે તેઓ રણવીર સિંહને દિલથી ચાહે છે અને તેમની સાથે લગ્ન પણ કરી ચુક્યા છે.

જ્યારે રિપોર્ટરે કન્ફોર્મ કર્યું ત્યારે નિકિતા એ મજાકના મૂડમાં કહ્યું કે તેઓ એક્ટર રણવીર સિંહની વાત કરી રહ્યા છે. એ વાત તો સાફ છે કે નિકિતા મજાક કરી રહી છે. પરંતુ આ મજાકનો રણવીર અને દીપિકા પર શુ અસર થાય છે તે જોવું રસપ્રદ રહશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X