Weekend ધડાકો : ટૉકીઝમાં જવાનું ટાળજો, નાના પડદે મોટી ફિલ્મોની ધમાલ...
મુંબઈ, 17 જાન્યુઆરી : આ વીકેંડ એટલે કે સપ્તાહાંતે આપ ક્યાંક બહાર કે બહારગામ જવાનું વિચારતા હોવ કે પછી કોઈ થિયેટરમાં ફિલ્મ જોવાનો મૂડ ધરાવતા હોવ, તો કૅંસલ કરી નાંખજો, કારણ કે આ વીકેંડ લઈને આવી રહ્યું છે આપના માટે નાના પડદે મોટી ફિલ્મોની ધમાલ. આ વીકેંડ પર ટેલીવિઝન ચૅનલો પર એક સે બઢ઼ કે એક ફિલ્મો પ્રસારિત થવાની છે.
બૉલીવુડ ફિલ્મો તો દર અઠવાડિયે એક પછી એક રિલીઝ થતી જાય છે. તેમાં હૅપ્પી ન્યુ ઈયર અને પીકે જેવી મોટા ગજાની ફિલ્મો ભલે ધૂમ કમાણી કરી જતી હોય, પરંતુ નાના ગજાની ફિલ્મો બૉક્સ ઑફિસે ઓછી કમાણી કર્યા બાદ નાના પડદે ઉતરી જ આવે છે. હવે તો અનેક મોટી ફિલ્મો પણ રિલીઝના થોડાક જ મહીનાઓ બાદ ટેલીવિઝન પર જોવા મળી જાય છે.
તો ચાલો આપને બતાવીએ આ વીકેંડે નાના પડદે મોટી ફિલ્મોનો મોટો ધડાકો :

ઝી સિનેમા (શનિવાર)
બપોરે 12 વાગ્યે : ફુલ એન્ડ ફાઇનલ
સાંજે 4.53 વાગ્યે : ગૉડ તુસી ગ્રેટ હો
રાત્રે 8 વાગ્યે : હમ આપકે હૈં કૌન

ઝી સિનેમા (રવિવાર)
સવારે 9.53 વાગ્યે : ગુલામ એ મુસ્તફા
બપોરે 12.53 વાગ્યે : જુદાઈ
સાંજે 4.22 વાગ્યે : હમ સાથ સાથ હૈં
રાત્રે 8 વાગ્યે વાગ્યે : મૈં તેરા હીરો

સેટ મૅક્સ (શનિવાર)
સવારે 10.47 વાગ્યે : ધૂમ 3
બપોરે 2.30 વાગ્યે : મુઝસે દોસ્તી કરોગે
રાત્રે 10.57 વાગ્યે : ધૂમ

સેટ મૅક્સ (રવિવાર)
સવારે 10.00 વાગ્યે : ક્રિશ 3
બપોરે 1.00 વાગ્યે : હીરોપંતી
સાંજે 5.00 વાગ્યે વાગ્યે : સૂર્યવંશમ

ઝી ક્લાસિક (શનિવાર)
સવારે 10.06 વાગ્યે : નવરંગ
બપોરે 1.08 વાગ્યે : હંસતે ઝખ્મ
સાંજે 4.26 વાગ્યે : ગીત
રાત્રે 9.00 વાગ્યે : સીતા ઔર ગીતા

ઝી ક્લાસિક (રવિવાર)
સવારે 5.40 વાગ્યે : કૃષ્ણા કૉટેજ
સવારે 8.25 વાગ્યે : ચૈન કુલી કી મૈન કુલી
સવારે 10.30 વાગ્યે : અજબ પ્રેમ કી ગઝબ કહાની
સાંજે 4.30 વાગ્યે : ઓમ શાંતિ ઓમ
રાત્રે 8.00 વાગ્યે : બૅંગ બૅંગ

મૂવીઝ ઓકે (રવિવાર)
બપોરે 12.20 વાગ્યે : ભાગ મિલ્ખા ભાગ

સ્ટાર ગોલ્ડ (શનિવાર)
સવારે 11.20 વાગ્યે : પાર્ટનર
સાંજે 5.05 વાગ્યે : ગોલમાલ 3
રાત્રે 8.00 વાગ્યે : સન ઑફ સરદાર
રાત્રે 10.55 વાગ્યે : શિવાજી ધ બૉસ

સ્ટાર ગોલ્ડ (રવિવાર)
બપોરે 12.00 વાગ્યે : 2 સ્ટેટ્સ
સાંજે 8.00 વાગ્યે : વૉન્ટેડ

તૈયાર છો ને?
તો તૈયાર છો ને? વીકેંડ પર થિયેટરને ટાળો અને માણો નાના પડદે મોટી ફિલ્મોની ધમાલ...












Click it and Unblock the Notifications
