ટાઇગર શ્રોફની બહેનનો બોલ્ડ અંદાઝ, બિકીનીમાં દેખાઈ હોટ

Posted By:
Subscribe to Oneindia News

જ્યાં એક તરફ ટાઇગર શ્રોફ પોતાની આવનારી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર માટે ચર્ચામાં છે, તો બીજી બાજુ તેની બહેન ક્રિષ્ના શ્રોફ પણ પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા ક્રિષ્ના શ્રોફ ઘ્વારા ટોપલેસ ફોટો શેર કરવામાં આવી હતી. હવે તેને પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર હોટ બિકીની ફોટો શેર કરી છે. આ ફોટોમાં તેઓ હંમેશાની જેમ જ બોલ્ડ અને સુંદર દેખાઈ રહી છે.

જેકી શ્રોફની દીકરી અને ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ હંમેશા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે. થોડા સમય પહેલા તેને ટોપલેસ થઈને ખુબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી હતી. હવે ક્રિષ્ના શ્રોફની લેટેસ્ટ બિકીની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

ક્રિષ્ના શ્રોફે હજુ સુધી બોલિવૂડમાં પગ મુક્યો નથી. તેમને ખુબ પહેલા જ જણાવી દીધું હતું કે તેમને એક્ટિંગ કરવામાં કોઈ જ રસ નથી. પરંતુ હવે આ તસવીરો જોઈએ લાગી રહ્યું છે કે તેઓ બોલિવૂડમાં આવવા માટે તૈયાર છે. આગળ તસવીરોમાં જુઓ ક્રિષ્ના શ્રોફનો દિલકશ અંદાઝ..

શેર કરી આ તસ્વીર

શેર કરી આ તસ્વીર

ક્રિષ્ના શ્રોફ ઘ્વારા આ ફોટો હાલમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તેના સિવાય પણ તેમની ઘણી હોટ તસવીરો હાજર છે.

થઇ ગયી વાયરલ

થઇ ગયી વાયરલ

ક્રિષ્ના શ્રોફનો આ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ટોપલેસ ફોટોશૂટ

ટોપલેસ ફોટોશૂટ

આપને જણાવી દઈએ કે જેકી શ્રોફ ની દીકરી અને ટાઇગર શ્રોફ ની બહેન ક્રિષ્ના શ્રોફ ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે

બોલ્ડ અંદાઝ

બોલ્ડ અંદાઝ

જ્યાં એક તરફ ટાઇગર શ્રોફ ને બોલિવૂડમાં સૌથી શરમાળ કરવામાં આવે છે, તો બીજી બાજુ તેની બહેન ક્રિષ્ના શ્રોફ ઘણી જ બોલ્ડ છે.

બોયફ્રેન્ડ સાથે ફોટો

બોયફ્રેન્ડ સાથે ફોટો

ક્રિષ્ના શ્રોફ આમ તો પોતાની પર્સનલ લાઈફ ચર્ચાથી દૂર જ રાખે છે. પરંતુ તે ઘણીવાર પોતાના બોયફ્રેન્ડ સાથે ફોટો શેર કરતી રહે છે.

ફિલ્મો માટે ઓફર

ફિલ્મો માટે ઓફર

ખબર અનુસાર ક્રિષ્ના શ્રોફ સ્પેન્સર જોનશન સાથે રિલેશનશિપ માં છે. ક્રિષ્ના શ્રોફ ને ઘણી ફિલ્મો માટે ઓફર પણ આવી ચુકી છે.

ધમાકેદાર એન્ટ્રી માટે આશા

ધમાકેદાર એન્ટ્રી માટે આશા

ક્રિષ્ના શ્રોફના શાનદાર ફોટોશૂટ પછી બોલિવૂડમાં તેની ધમાકેદાર એન્ટ્રી માટે આશા કરવામાં આવી રહી છે.

ના પાડી

ના પાડી

ક્રિષ્ના શ્રોફ ઘ્વારા બોલિવૂડ ઓફર ઠુકરાવી દેવામાં આવી છે. તેને જણાવ્યું છે કે તેમને બોલિવૂડમાં આવવામાં કોઈ જ રસ નથી.

લાઈમલાઈટ થી દૂર

લાઈમલાઈટ થી દૂર

ક્રિષ્ના શ્રોફ બોલિવૂડ લાઈમલાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તેની જોરદાર ફેન ફોલોવિંગ છે.

ડોક્યુમેન્ટરી

ડોક્યુમેન્ટરી

ક્રિષ્ના શ્રોફ ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી પર એક ડોક્યુમેન્ટરી ડાયરેક્ટ કરી ચુકી છે. જેને તમને જાતે શૂટ કર્યું હતું.

English summary
Tiger Shroff sister krishna shroff bold avatar bikini going viral

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.