ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફનું ફરી એક બોલ્ડ ફોટોશૂટ
થોડા સમય પહેલા ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફની કેટલીક ટોપલેસ તસ્વીરો વાયરલ થઇ હતી. તે તસ્વીરો ક્રિષ્ના શ્રોફે જ સોશિયલ મીડિયા પર મૂકી હતી. પરંતુ હાલમાં જ આવેલું ક્રિષ્ના શ્રોફનું બોલ્ડ ફોટોશૂટ આગળની તસ્વીરોને પણ પાછળ મૂકી દેશે.
જો કે તે તેના ભાઈની જેમ બોલીવુડ એક્ટ્રેસ નથી બનવા માંગતી, પરંતુ ફિલ્મ ડાયરેક્ટ કરવા માંગે છે. ઘણાં લોકો નહીં જાણતા હોય પણ ક્રિષ્નાએ શોર્ટ ડોક્યુમેન્ટરી બનાવી છે. જેનું નામ Black Sheep છે, આ ફિલ્મ Transgendersના જીવન પર આધારિત છે. આ ફિલ્મ Transgenders communityના સપનાઓ અને આશાઓ પર આધારિત ફિલ્મ છે.
આવો જોઈએ ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફના હોટ ફોટોશુટની કેટલીક તસવીરો:

ક્રિષ્ના શ્રોફના હોટ ફોટોશુટની કેટલીક તસવીરો
આ તસ્વીરો જોઇને જ લાગે છે કે ક્રિષ્ના શ્રોફ તેની સુંદરતાથી કોઈને પણ ઘાયલ કરી શકે છે.

ક્રિષ્ના શ્રોફના હોટ ફોટોશુટની કેટલીક તસવીરો
ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્નાની હોટ તસવીર

ક્રિષ્ના શ્રોફના હોટ ફોટોશુટની કેટલીક તસવીરો
ક્રિષ્ના શ્રોફના કહેવા મુજબ તેને બોલીવુડમાં આવવામાં કોઈ જ રસ નથી.

ક્રિષ્ના શ્રોફના હોટ ફોટોશુટની કેટલીક તસવીરો
ક્રિષ્ના શ્રોફ ફિલ્મ ડાયરેક્ટ કરવા માંગે છે.

ક્રિષ્ના શ્રોફના હોટ ફોટોશુટની કેટલીક તસવીરો
બ્લેક અને વાઈટ તસ્વીરમાં ક્રિષ્ના શ્રોફનો હોટ અંદાઝ.

ક્રિષ્ના શ્રોફના હોટ ફોટોશુટની કેટલીક તસવીરો
બોલ્ડ સ્મોકિંગ તસ્વીર.

ક્રિષ્ના શ્રોફના હોટ ફોટોશુટની કેટલીક તસવીરો
ક્યુટ અને હોટ અંદાઝ.

ક્રિષ્ના શ્રોફના હોટ ફોટોશુટની કેટલીક તસવીરો
પ્રિન્સેસ લૂકમાં ક્રિષ્ના શ્રોફ.

Click it and Unblock the Notifications