Pics:-સલમાન ખાન HOT શર્ટલેસ સેલ્ફી...ફેન્સને થઈ જશે પ્રેમ

સલમાન ખાન અને શર્ટલેસ...અમે જાણીએ છીએ કે દબંગ સ્ટારની ફીમેલ ફેન્સ આ PICS જોઈને ક્રેઝી થઈ જશે. જી હા, ઘણાં સમય બાદ સલમાન ખાનનો શર્ટલેસ અંદાજ સામે આવી રહ્યો છે. જણાવી દઈએ કે આ તમામ તસવીરો Instagram પર એક ફેન્સ ક્લબે શેર કરી છે. તસવીરોમાં સલમાન ખાન ક્યારેક સૂતેલા નજરે પડી રહ્યાં છો, તો ક્યારેક સેલ્ફી લેતા નજરે પડી રહ્યાં છે.

બોલીવુડમાં શર્ટલેસ અંદાજને ફેમસ કરનાર સલમાન બહું જલ્દી સૂરજ બડજાત્યાની "પ્રેમ રતન ધન પાયો" ફિલ્મમાં જોવા મળશે. દર્શકો પણ આ ફિલ્મને લઈને ઘણાં ઉત્સાહીત જોવા મળી રહ્યાં છે. કારણ કે આ ફિલ્મમાં ફરી એક વખત સલમાન ખાન "પ્રેમ"ના રૂપમાં નજરે પડશે.

જોઈએ સલમાનની કેટલીક શર્ટલેસ સેલ્ફી અને જાણીએ આગામી ફિલ્મો વિશે.

સલમાન ખાનની શર્ટલેસ સેલ્ફી

સલમાન ખાનની શર્ટલેસ સેલ્ફી

હા...હા..અમે જાણીએ છે કે સલમાનની ફીમેલ ફેન્સ આ તસવીરો જોઈને ઘણી ક્રેઝી થઈ રહી છે. આ તસવીરો સલમાન ખાનની એક ફેન્સ ક્લબે શેર કરી છે. જણાવી દઈએ કે સલમાન પોતાની શર્ટલેસ સ્ટાઈલને લઈને ઘણાં ફેમસ છે.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બની રહેલી પ્રેમ રતન ધન પાયો 12 નવેમ્બર 2015ના દિવસે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં સલમાનની સાથે સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સુલતાન

સુલતાન

સલમાન ખાનની સુલતાન 2016માં ઈદ પર ધમાલ મચાવશે. ફિલ્મ Wrestling પર આધારિત છે.સુલતાન એક્શનથી ભરપૂર ફિલ્મ હશે. જેમાં સલમાન પિતાના રોલમાં પણ નજરે પડશે.

દબંગ-3

દબંગ-3

વર્ષ 2017માં ઈદ પર સલમાન ખાન અને સોનાક્ષી સિંહાની દબંગ જોડી ફરી ધમાકો કરવા માટે તૈયાર છે. હાલમાં તો ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

કિક-2

કિક-2

વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ કિકની સિક્વલ પર પણ કામ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં સલમાન ડબલ રોલમાં નજરે પડશે. સલમાન આ ફિલ્મમાં હીરો અને વિલન બંનેના રોલમાં નજરે પડશે.

અનામ

અનામ

આ ફિલ્મની ઘોષણા તો નથી થઈ. પરંતુ જો ખબરોનું માનીએ તો બ્લોકબસ્ટર ડાયરેક્ટર એ.મુરુગદાસની આગામી ફિલ્મમાં સલમાનને લોક કરી લેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X