Hot: ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફનું HOT ફોટોશુટ
તસવીર જોતા લાગે છે કે ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ હોલીવુડ સ્ટાર મીલે સાઈરસની મોટી ફેન હશે. હાલમાં જ ક્રિષ્નાએ Instagram પર કેટલીક ટોપલેસ તસવીરો પોસ્ટ કરીને સૌને ચોંકાવી દીધા છે. વેલ, જે પણ હોય ક્રિષ્ના શ્રોફની આ તસવીરો ઘણી જ Bold અને Hot છે.
જો કે તે તેના ભાઈની જેમ બોલીવુડ એક્ટ્રેસ નથી બનવા માંગતી, પરંતુ ફિલ્મ ડાયરેક્ટ કરવા માંગે છે. ઘણાં લોકો નહીં જાણતા હોય પણ ક્રિષ્નાએ શોર્ટ ડોક્યુમેન્ટરી બનાવી છે. જેનું નામ Black Sheep છે, આ ફિલ્મ Transgendersના જીવન પર આધારિત છે. આ ફિલ્મ Transgenders communityના સપનાઓ અને આશાઓ પર આધારિત ફિલ્મ છે.
આવો જોઈએ ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફના હોટ ફોટોશુટની કેટલીક તસવીરો:

ક્રિષ્ના શ્રોફ
ક્રિષ્ના શ્રોફે Instagram પર હોટ ફોટો શુટની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.

ક્રિષ્ના શ્રોફ
Instagram પર પોસ્ટ કરેલી ક્રિષ્નાની તસવીર.

ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્નાની હોટ તસવીર.

The Shroffs
ક્રિષ્નાની માતા આયેશા શ્રોફ અને ભાઈ ટાઈગર શ્રોફ સાથેની તસવીર.

ક્રિષ્ના શ્રોફની ફેસબુક પર પોસ્ટ કરેલી તસવીર.

Jackie-Krishna
જેકી શ્રોફની એક તસવીર દિકરી ક્રિષ્ના શ્રોફ સાથે.

Krishna-Tiger
ક્રિષ્ના શ્રોફ સાથે ભાઈ ટાઈગરની ક્યુટ તસવીર. ફેમીલી બોન્ડીગ.

Ayesha-Krishna
હીરોપંતીની પ્રમોશન ઈવેન્ટના સમયે માતા આયેશા સાથે ક્રિષ્નાની એક તસવીર ક્લીક થઈ હતી.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
