Unusual Intimacy : ...અને જાહેરમાં ‘કામાતુર’ બન્યાં આ કપલ્સ

મુંબઈ, 28 જુલાઈ : સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ઉપર કામ-વાસના સવાર થાય, ત્યારે તે તમામ પ્રકારના સંકોચ અને વિવેકનું ભાન ભુલી જાય છે અને આવું સામાન્ય જીવનમાં પણ બનતું હોય છે. જોકે રીયલ લાઇફમાં આવા બનાવો બહુ ઓછા જોવા મળે છે. રીયલ લાઇફમાં બાગ-બગીચાઓ કે પાર્ક્સમાં પ્રેમી પંખીડાઓ થોડીક મર્યાદાઓ ઓળંગવાની કોશિશ કરે છે, પરંતુ આમ છતાં એક સીમામાં રહીને જ ચેનચાળાઓ કરાતા હોય છે, પરંતુ વાત જ્યારે ફિલ્મોની અને તે પણ બૉલીવુડ ફિલ્મોની આવે, તો તેમાં પણ ઑનસ્ક્રીન કપલ્સ તમામ મર્યાદાઓ ઓળંગવાની પૂરી કોશિશ કરે છે.

બૉલીવુડની અનેક એવી ફિલ્મો છે કે જેમાં હીરો-હીરોઇન જાહેરમાં રોમાંસ કરતા બતાવાય છે. જૂના જમાનાની ફિલ્મોમાં હીરો-હીરોઇન બાગ-બગીચાઓમાં ખુલ્લેઆમ રોમાંસ કરતે બતાવવામાં આવતા હતાં, તો જમાનો બદલાતા આ ઑનસ્ક્રીન કપલ્સના રોમાંસનો દાયરો અને સ્વચ્છંદતાઓ પણ વધતી ગઈ. એટલુ જ નહીં, અમુક ફિલ્મોમાં દૃશ્યની માંગ ઊભી થતા ઑનસ્ક્રીન કપલ્સ જાહેરમાં કામાતુર બની જતા દર્શાવાયા છે. આવી કપલ્સ માટે અનયુઝ્યુઅલ ઇંટીમેસી ઊભી કરવા દિગ્દર્શકો મોટાભાગે ગીતનો સહારો લેતા હોય છે, તો કેટલીક વખત ફિલ્મની વાર્તાના પ્રવાહમાં ઑનસ્ક્રીન કપલ્સ કામાતુર બને છે અને પોતે જાહેરમાં હોવાનું ભાન પણ ભુલી જાય છે.

ચાલો આપને પણ બતાવીએ બૉલીવુડ ફિલ્મોની ટૉપ 10 Unusual Intimacy :

અનિલ-માધુરી

અનિલ-માધુરી

ઇંદ્ર કુમારની ફિલ્મ બેટામાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત હતાં. ફિલ્મના એક ગીત ધક ધક કરને લગા... દરમિયાન અનિલ-માધુરી જાહેરમાં ઇંટીમેટ થયા હતાં.

કુણાલ-ટીશે

કુણાલ-ટીશે

બ્લડ મની ફિલ્મમાં કામાતુર બનેલા કુણાલ ખેમૂ અને ટીશે જાહેરમાં ભાન ભુલી ગયા હતાં.

પાઓલી ડૅમ

પાઓલી ડૅમ

હેટ સ્ટોરી ફિલ્મના આ સીનમાં પાઓલી ડૅમ પર કામનુ ભૂત કેવુ સવાર થયુ કે તેઓ જાહેર પાર્કમાં ભાન ભૂલતા જણાય છે.

અર્જુન-પરિણીતી

અર્જુન-પરિણીતી

ઇશકઝાદે ફિલ્મના આ દૃશ્યમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા એક ટ્રેનમાં કામાતુર બન્યા છે.

અનિલ-ડિમ્પલ

અનિલ-ડિમ્પલ

જાંબાઝ ફિલ્મનું ગીત તેરા સાથ હૈ કિતના પ્યારા... કોણ ભૂલી શકે? ગીતની શરુઆત તો શાલીનતા સાથે થાય છે, પરંતુ ગીત પૂર્ણતાના આરે પહોંચતા અનિલ કપૂર અને ડિમ્પલ કાપડિયા પર વાસનાનું ભૂત સવાર થઈ જાય છે અને બંને ખુલ્લેઆમ સેક્સ માણે છે.

બિપાશા-જ્હૉન

બિપાશા-જ્હૉન

જિસ્મ ફિલ્મમાં પણ બિપાશા બાસુ અને જ્હૉન અબ્રાહમ જાહેરમાં ઇંટીમેટ થઈ જાય છે.

મલ્લિકા-ઇમરાન

મલ્લિકા-ઇમરાન

મર્ડર ફિલ્મનું ઑનસ્ક્રીન કપલ જાહેરમાં કામાતુર બન્યું. ફિલ્મના એક દૃશ્યમાં મલ્લિકા શેરાવતને ભોગવા કામાતુર બની જાય છે ઇમરાન હાશમી.

બિપાશા-ડીનો

બિપાશા-ડીનો

રાઝ ફિલ્મના આ દૃશ્યમાં પણ બિપાશા બાસુ અને ડીનો મોરિયો જાહેર શહ-શરમ ભુલી એક-બીજામાં ડૂબવા આતુર જણાય છે.

ચિત્રાંગદા-શરમન

ચિત્રાંગદા-શરમન

આ દૃશ્ય સૉરી ભાઈ ફિલ્મનું છે કે જેમાં ચિત્રાંગદા સિંહ અને શરમન જોશી કામાતુર બન્યા છે.

વિદ્યા-નસીર

વિદ્યા-નસીર

ધ ડર્ટી પિક્ચરનું આ દૃશ્ય પણ ટૉપ 10ની યાદીમાં છે કે જેમાં વિદ્યા બાલન અને નસીરુદ્દીન શાહ જાહેરમાં કામાતુર બનેલા જણાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X