PICS: ઋત્વિક, શાહિદ, સલમાન અને કરીના કપૂરનો હૉટ અવતાર...

બોલીવુડ: કરીના કપૂર અને તેનો હૉટ અંદાજ......જેના પર લાખો ફેન્સ દિવાના છે. કરીના કપૂર બૉલીવુડની એ અભિનેત્રીઓમાંથી છે, જેને ક્યુટ દેખાવું પણ આવડે છે અને બોલ્ડ અવતાર પણ ધારણ કરી શકે છે. કરીનાને આપણે દરેક રોલમાં નિહાળી છે.

અહીં અમે તમને એવા 10 ટોપ મેગેઝીન ફોટો બતાવવા જઈ રહ્યાં છે જેમા કરીના કપૂર ખુબ જ સુંદર લાગે છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે ઋત્વિક રોશન હોય કે, શાહિદ કપૂર..સલમાન હોય કે સૈફ અલી ખાન કરીના કપૂર પરફેક્ટ લાગે છે.

અહીં જુઓ કરીના કપૂરની કેટલીક અદભૂત તસવીરો

શાહિદ-કરીના

શાહિદ-કરીના

Hi મેગેઝીનના કવર પેજ પર શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન.

કયામત

કયામત

Grazia મેગેઝીનના કવર પેજ પર કયામત કરતી કરીના કપૂર....શું કહેવું છે તમારૂ આ અંગે?.

ઈમરાન ખાન

ઈમરાન ખાન

ફિલ્મફેર મેગેઝીનના કવર પેજ પર કરીના કપૂર અને ઈમરાનનો પોઝ. આ બંનેએ એક ફિલ્મમાં સાથે કામ પણ કર્યું છે .

ભારતીય અંદાજ

ભારતીય અંદાજ

Hi મેગેઝીનના કવર પેજ પર કરીના કપૂરનો જોરદાર ભારતીય અંદાજ.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

વેલ સૈફ અલી ખાન સાથે કરીનાનું પરફેક્શન હોય જ....સૈફ અલી ખાન સાથે કરીના કપૂર ખાન.

સ્ટાઈલ

સ્ટાઈલ

ફિલ્મફેરના કવર પેજ પર કરીના કપૂરનો સ્ટાઈલીસ્ટ અંદાજ

અજય દેવગન

અજય દેવગન

અજય દેવગન અને કરીના કપૂર ગોલમાલ ફિલ્મમાં સાથે જોવા મળ્યાં હતા. અજય અને કરીનાની એક મેગેઝીન પર તસવીર.

કરન જોહર

કરન જોહર

કરન જોહર સાથે કરીના કપૂરનો ગ્લેમરસ અવતાર......

ઋત્વિક રોશન

ઋત્વિક રોશન

ફિલ્મ પ્રેમ કી દિવાનીમાં ઋત્વિક અને કરીના સાથે જોવા મળ્યાં હતા.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાનની સુપર હિટ ફિલ્મ બજરંગી ભાઈજાનની રિલીઝ વખતે સલમાન અને કરીનાની તસવીર ફિલ્મફેર મેગેઝીન પર જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X