ટાલિયા સલમાનની આવી તસવીરો તમે ભાગ્યેજ જોઇ હશે!

સલમાન ખાન...બસ આ નામ જ કાફી છે. બોલીવૂડમાં આ સુપર ખાનનું નામ પડતા જ ફિલ્મો હિટ થઇ જાય છે. બોક્સ ઓફિસ પર ટંકશાળ પડી જાય છે. તે જે ફિલ્મને અડે છે તેની હિટ થવાની વાત પાક્કી થઇ જાય છે. અને તે ફિલ્મના પણ કરે તો પણ ફિલ્મમાં દૂર દૂર પણ ક્યાં સલમાન ખાનનું નામ આવી જાય તો જે તે ફિલ્મનું વેલ્યુ વધી જાય છે. ત્યારે આજે અમે બોલીવૂડના મોસ્ટ એલિઝેબલ બેચલર ઉર્ફ સલમાન ખાનની તેવી તસવીરો તમને બતાવવાના છીએ જેનો જોઇને તમને લાગશે કે સલમાન ખાન આવો પણ લાગતો હતો.

એટલું જ નહીં સલમાન ખાનની આ તસવીરોમાં તેની ટાલ પણ સ્પષ્ટ પણે દેખાય છે જે તે વાતનો અંદાજો આપે છે કે સલમાન ખાને પોતાના વાળ માટે કંઇક તો ટ્રીટમેન્ટ જરૂરથી લીધી છે. આ તમામ તસવીરો સલમાન ખાનના 80થી 90ના દાયકાની છે. જે સમયે તે બોલીવૂડનો એક ઉભરતો હિરો હતો. ત્યારે જરા આ તસવીરો જોઇને કહો કેટલો બદલાયો છે સલમાન ખાન....

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનની આ તસવીરમાં સલમાન લાગી રહ્યો છે એકદમ અલગ. ચશ્મા વાળા સલમાનની ટાલ આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે.

સલમાન ખાન

સલમાન ખાન

લાગે છે કે સલમાન ખાન તેના કોઇ ફેન જોડે ફોટો પડાવી રહ્યો છે. જો કે સલમાન ખાનના લાંબા વાળ તે વખતની ફેશન યાદ કરાવે છે.

સલમાન અને સંગીતા

સલમાન અને સંગીતા

સલમાન ખાન અને સંગીતા બિઝલાણીની આ તસવીર. કહેવાય છે કે સલમાન ખાનનો પહેલો પ્રેમ હતી સંગીતા.

સલમાન ખાન- નિલમ

સલમાન ખાન- નિલમ

તો સલમાન ખાન અને નિલમની આ તસવીર તે સમયની છે જ્યારે નિલમ એક મોટી સ્ટાર હતી અને સલમાન હજી નવસીખયો હતો.

ભાઇની સાથે ફોટો!

ભાઇની સાથે ફોટો!

તો આમાં સલમાન ખાન અને સંજય દત્તની જૂની યાદો સ્પષ્ટ થાય છે. આ બન્ને પહેલેથી સાથે છે. અને પહેલાથી વિવાદોથી ધેરાયેલા છે.

શ્રી સાથે સલમાન ખાન

શ્રી સાથે સલમાન ખાન

શ્રીદેવી સાથે સલમામ ખાનની આ તસવીર. બહુ ઓછા લોકો જાણે છે કે સલમાન ખાન શ્રીનો બહુ મોટા ફેન છે.

ફરાહ ખાન

ફરાહ ખાન

ફરાહ ખાન અને સલમાન ખાનની આ તસવીર. જે બતાવે છે કે તેમના સંબંધ કેટલા જૂના છે.

સલ્લુને ચીચી

સલ્લુને ચીચી

આ છે રીયલ ટાઇમ પાર્ટનર. એટલે કે તે વખતનો સુપર સ્ટાર ગોવિંદા અને તે વખતના નવોદિત સ્ટાર સલમાન ખાનનો.

પહેચાન કોન

પહેચાન કોન

સલમાન ખાનના આ નાનપણના ફોટોમાં કોણ કોણ છે તે જરા જાતે જ શોધી લો.

સલમાન ખાન

સલમાન ખાન

તો આ ફોટોમાં સલમાન ખાન તેના પેટ ડોગ સાથે દેખાય છે. સલમાન ખાનની દારૂ અને સિગરેટની આ આદતોએ જ તેને બેડ બોયનો ખિતાબ અપાવ્યો હતો.

વિથ ફેમલી

વિથ ફેમલી

તો આ ફોટોમાં સલમાન ખાન તેના પરિવાર સાથે જોવા મળે છે. અને તેમનો આ પરિવાર એક ખુશખુશાલ પરિવાર જેવો દેખાય છે.

સલમાન ખાન

સલમાન ખાન

તો સલમાન ખાન આ ફોટોમાં જૂના સમયના કોડલેસ ફોન સાથે જોવા મળે છે. તો આ છે સલમાન ખાનની રેર અને અનસીન તસવીરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X