#FirstPics: તુષાક કપૂર પુત્રની પહેલી તસવીર, છે તુષારની કાર્બન કોપી
તુષાર કપૂર સેરોગસી દ્વારા હવે પિતા બની ચૂક્યા છે. અને તે સિંગલ ફાધર બનીને ખુબ જ ખુશ પણ છે. તેમણે પ્રેસ કોન્ફર્ન્સ કરીને પોતાના જીવનના આ નવા પ્રકરણથી લોકોને માહિતગાર કર્યા હતા. અને સાથે જ તેમના પુત્ર જેનું નામ તેમને લક્ષ્ય રાખ્યું છે તેને તસવીર પણ બતાવી હતી.
તુષાર કહ્યું કે હવે તેમનો પરિવાર પૂર્ણ થઇ ગયો છે. તેમણે કહ્યું કે લક્ષ્ય પાસે તેના પપ્પા, દાદા,દાદી અને ફોઇ છે. અને બન્નેનો જન્મદિવસ પણ જૂનમાં આવે છે .અને સાથે જ તેમનો પુત્ર તેમની કાર્બન કોપી છે. ત્યારે તુષાર કપૂર અને તેમના પુત્રની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

તુષાર અને લક્ષ્ય
તુષાર કપૂરે તેમના પુત્ર લક્ષ્યની પહેલી તસવીર લોકો સમક્ષ મૂકી હતી. અને પોતાની પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી.

તુષાર કપૂર
વધુમાં તુષાર કપૂરે કહ્યું કે તે બાળકને દત્તક પણ લઇ શક્યા હોત પણ તેમને પોતાનું બાળક જોયતું હતું જેના માટે તેમણે સેરોગસીનું માધ્યમ અપનાવ્યું છે.

40 વર્ષ
તુષાર કપૂરે કહ્યું કે હાલ થોડા જ વર્ષમાં તે 40 વર્ષના થઇ જશે અને તે આ ઉંમેરે પોતાની નવી જવાબદારી ઉઠાવવા માંગતા હતા. અને માટે જ તેમણે સિંગલ ફાધર બનવાનો વિચાર કર્યો.

તુષાર કપૂર
તુષાક કપૂરે કહ્યું કે લક્ષ્યના આવવાથી તેમનો પરિવાર પૂર્ણ થઇ ગયો છે.

કાર્બન કોપી
વધુમાં તુષાર કપૂરે કહ્યું કે તેમનો અને તેમના પુત્રનો જન્મ જૂન મહિનામાં જ આવે છે. અને તેમનો પુત્ર એકદમ તેની કાર્બન કોપી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
