OMG : અને રૉકસ્ટાર બનતા-બનતા ‘પાપ’ કરી બેઠી તે...

મુંબઈ, 1 જુલાઈ : હા જી, આપ બરાબર સમજ્યાં. અમે વાત કરી રહ્યાં છીએ અભિનેત્રી ઉદિતા ગોસ્વામીની કે જેમનુ સપનુ હતું રૉકસ્ટાર બનવાનું, પણ કિસ્મતે તેમને મોટા પડદાની અભિનેત્રી બનાવી દીધી. આ વાતનો ખુલાસો ઉદિતાના પતિ અને દિગ્દર્શક મોહિત સુરીએ કર્યો છે.

એક વિલન ફિલ્મની સક્સેસ પાર્ટીમાં મોહિત સુરીએ જણાવ્યું, ‘ઉદિતા રૉકસ્ટાર બનવા માંગતી હતી, પણ અભિનેત્રી બનવામાં આ સપનું પાછળ રહી ગયું.' લગભગ નવ વર્ષ સુધી ઉદિતાને ડેટ કર્યા બાદ વર્ષ 2013માં તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાનાર મોહિતે જણાવ્યું, ‘હાલ તે પોતાનું સંગીત પ્રોડક્શન કોર્સ કરી રહી છે. તે અત્યારથી એક ડીજે તરીકે પ્રસ્તુતિ આપવાની દિશામાં કામ કરી રહી છે.' મોહિત સુરી કહે છે કે ઉદિતાના પરિવારમાં દરેકને સંગીતમાં રસ છે.

નોંધનીય છે કે મોહિત સુરીની સંબંધની બહેન અભિનેત્રી-દિગ્દર્શક પૂજા ભટ્ટે વર્ષ 2003માં પાપ ફિલ્મ દ્વારા ઉદિતાને બૉલીવુડમાં લૉન્ચ કરી હતી. પાપ ફિલ્મમાં ઉદિતાના કો-સ્ટાર જ્હૉન અબ્રાહમ હતાં. ફિલ્મમાં ઉદિતાએ જોરદાર રીતે અંગ પ્રદર્શન કર્યુ હતું. બે વર્ષ પછી મોહિતે ઉદિતાને લઈ ઝહર ફિલ્મનું દિગ્દર્શન કર્યું કે જેમાં ઉદિતાએ ફિલ્મના હીરો ઇમરાન હાશમી સાથે અનેક લિપલૉક અને ઇંટીમેટ સીન્સ આપ્યા હતાં.

સરવાળે ઉદિતા ગોસ્વામીની ઇમેજ એક સેક્સી અને હૉટ અભિનેત્રીની છે. ચાલો નજર નાંખીએ ઉદિતા ગોસ્વામીના હુશ્ન પર :

રૉકસ્ટાર બનવાનું સપનુ

રૉકસ્ટાર બનવાનું સપનુ

એક વિલન ફિલ્મની સક્સેસ પાર્ટીમાં મોહિતે જણાવ્યું -ઉદિતા રૉકસ્ટાર બનવા માંગતી હતી.

પાપ

પાપ

અભિનેત્રી-ફિલ્મ દિગ્દર્શક પૂજા ભટ્ટે વર્ષ 2003માં પાપ ફિલ્મ દ્વારા ઉદિતાને બૉલીવુડમાં લૉન્ચ કરી હતી.

જોરદાર અંગ પ્રદર્શન

જોરદાર અંગ પ્રદર્શન

પાપ ફિલ્મમાં ઉદિતાના કો-સ્ટાર જ્હૉન અબ્રાહમ હતાં. ફિલ્મમાં ઉદિતાએ ખૂબ અંગ પ્રદર્શન કર્યુ હતું.

ઝહર

ઝહર

બે વર્ષ પછી મોહિતે ઉદિતાને લઈ ઝહર ફિલ્મનું દિગ્દર્શન કર્યું કે જેમાં ઉદિતાએ ફિલ્મના હીરો ઇમરાન હાશમી સાથે અનેક લિપલૉક અને ઇંટીમેટ સીન્સ આપ્યા હતાં.

નવ વર્ષ ડેટિંગ

નવ વર્ષ ડેટિંગ

લગભગ નવ વર્ષ સુધી ઉદિતાને ડેટ કર્યા બાદ વર્ષ 2013માં મોહિત સુરી અને ઉદિતા ગોસ્વામી લગ્નગ્રંથિથી જોડાયા હતાં.

સફળતા પાછળ ઉદિતા

સફળતા પાછળ ઉદિતા

મોહિત કહે છે - મારી અભિનેત્રી પત્ની ઉદિતાએ મને તેવો જ રહેવા દીધો કે જેવો હું છું અને હું મારી સફળતામાં તેની ભાગીદારી નકારી ન શકું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X