જુઓ શાહરુખ ખાનની વણજોયેલી તસવીરો
મુંબઈ, 23 ફેબ્રુઆરી : શાહરુખ ખાને અત્યાર સુધી પોતાના કૅરિયરમાં અનેક અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે પોતાનું કૅરિયર ટીવી સીરિયલ સર્કસ અને ફૌજી સાથે કરી હતી. બૉલીવુડમાં તેમણે દીવાના ફિલ્મ દ્વારા એન્ટ્રી કરી હતી. હિન્દી ફિલ્મોમાં એક હીરો તરીકે નેગેટિવ રોલ કરવાની શરુઆત શાહરુખે કરી હતી.
શાહરુખ ખાને ડર ફિલ્મમાં સાઇકો લવરનું પાત્ર ભજવ્યું, તો બાઝીગરમાં એક વિલનનો રોલ કર્યો. પછી તો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, દિલ તો પાગલ હૈ, કુછ કુછ હોતા હૈ જેવી લવ સ્ટોરીકલ ફિલ્મો બાદ તેઓ કિંગ ઑફ રોમાંસ તરીકે ઓળખાયાં.
આવો આપને બતાવીએ શાહરુખ ખાનની કેટલીક વણજોયેલી તસવીરો.

શાહરુખની વણજોયેલી તસવીરો
દિવ્યા ભારતી સાથે.

શાહરુખની વણજોયેલી તસવીરો
મનીષા કોઈરાલા સાથે.

શાહરુખની વણજોયેલી તસવીરો
શાહરુખ ખાને અને પત્ની ગૌરી.

શાહરુખની વણજોયેલી તસવીરો
શાહરુખ અને કાજોલ.

શાહરુખની વણજોયેલી તસવીરો
શાહરુખ અને મનીષા કોઈરાલા.

શાહરુખની વણજોયેલી તસવીરો
બૉલીવુડના અન્ય કલાકારો સાથે શાહરુખ ખાન.

શાહરુખની વણજોયેલી તસવીરો
શાહરુખ અને માધુરી દીક્ષિત.

શાહરુખની વણજોયેલી તસવીરો
કરીના અને કરિશ્મા સાથે.

શાહરુખની વણજોયેલી તસવીરો
દિવ્યા ભારતી સાથે.

શાહરુખની વણજોયેલી તસવીરો
જુહી ચાવલા સાથે.

શાહરુખની વણજોયેલી તસવીરો
ગૌરી સાથે શાહરુખ.

શાહરુખની વણજોયેલી તસવીરો
માધુરી અને કરિશ્મા સાથે શાહરુખ.

શાહરુખની વણજોયેલી તસવીરો
શાહરુખ અને જુહી.












Click it and Unblock the Notifications
