ઉર્ફી જાવેદે પહેર્યો નેટવાળો બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ, Video જોઈને યુઝર્સ બોલ્યા - હવે બાકી શું રહ્યુ?

બોલ્ડ ડ્રેસ પહેરીને લોકોને ચોંકાવનારી ઉર્ફી જાવેદ ફરી એકવાર એવા રૂપમાં કેમેરાની સામે આવી જેને જોઈને બધા કહી રહ્યા છે કે હવે તો હદ થઈ ગઈ.

મુંબઈઃ અભિનેત્રી ઉર્ફી જાવેદ તેની અભિનય કારકિર્દીને બદલે તેની અસામાન્ય શૈલી માટે જાણીતી છે. બોલ્ડ ડ્રેસ પહેરીને લોકોને ચોંકાવનારી ઉર્ફી જાવેદ ફરી એકવાર એવા રૂપમાં કેમેરાની સામે આવી જેને જોઈને બધા કહી રહ્યા છે કે હવે તો હદ થઈ ગઈ, શરમ કર! બિગ બોસમાં આવ્યા બાદ લોકપ્રિય બનેલી ઉર્ફી જાવેદ પોતાના બોલ્ડ અને વિચિત્ર ડ્રેસથી લોકોનુ ધ્યાન આકર્ષિત કરવાનુ સારી રીતે જાણે છે. તે કેમેરાની સામે શું પહેરીને આવી જશે તે મોટા-મોટા ફેશન ડિઝાઇનર કલ્પના પણ ના કરી શકે.

ઉર્ફી જાવેદે પહેર્યો નેટવાળો ટ્રાન્સપરન્ટ ડ્રેસ

ઉર્ફી જાવેદે પહેર્યો નેટવાળો ટ્રાન્સપરન્ટ ડ્રેસ

ઉર્ફી જાવેદનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉર્ફીએ બ્લેક નેટથી બનેલો ફુલ ડ્રેસ પહેર્યો છે. આ ફોટોમાં તેનુ ફિગર અને આખુ શરીર જોરદાર રીતે એક્સપોઝ કરવામાં આવી રહ્યુ છે.

ઉર્ફી કેમેરા પર્સનને કહે છે - શું ખાઈ જશો?

ઉર્ફી કેમેરા પર્સનને કહે છે - શું ખાઈ જશો?

ઉર્ફીનો આ વીડિયો પાપારાઝીએ શૂટ કર્યો છે. જેમાં કારમાંથી નીચે ઉતર્યા બાદ ઉર્ફી એક જગ્યાએ જાય છે અને કહે છે કે હવે આ જગ્યા યોગ્ય છે. ઉર્ફી કેમેરાપર્સનને કહે છે કે તમે આટલા ગુસ્સાથી કેમ જોઈ રહ્યા છો, શું ખાઈ જશો. તે જ સમયે એક કેમેરાપર્સન એવુ કહેતા સાંભળવા મળે છે કે તમે આજનો દિવસ બનાવી દીધો.

યુઝર્સે કહ્યુ - બહુ વધુ નગ્ન થઈને ફરે છે!

ઉર્ફીનો આ વીડિયો જોઈને તેના ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે અને એક્ટ્રેસને અશ્લીલ કહી રહ્યા છે. એક યુઝરે કહ્યુ કે તમે એક એવી છોકરીને ફૂટેજ કેમ આપો છો જે આટલી બધી નગ્ન ફરે છે! આ કેવી રીતે સુંદર છે? એકે લખ્યુ હતુ કે તમારા કપડા ઉતારી દે. બીજાએ લખ્યુ- ભગવાન સદબુદ્ધિ આપે. વળી, એક લખ્યુ હતુ કે હવે શું બાકી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X