Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : બૉલીવુડ બહાર શેમાં વ્યસ્ત છે વાણી? ક્યાંક કલ્યાણમની તો તૈયારી નથીને?

મુંબઈ, 11 ફેબ્રુઆરી : કલ્યાણમનો મતલબ તો હવે બધા સારી રીતે સમજતા હશે. ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ જોયા બાદ તામિળ નહીં જાણતા લોકોને પણ સમજાઈ ગયું હશે કે કલ્યાણમનો મતલબ લગ્ન હોય છે. અહીં કલ્યાણમની યાદ એટલા માટે આવી છે, કારણ કે શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મની તારા એટલે કે વાણી કપૂર આજકાલ કલ્યાણમમાં વ્યસ્ત છે.

હવે આપના મનમાં પ્રશ્ન ઉદ્ભવશે કે વાણીએ હજુ તો માંડ બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું છે. એમને કલ્યાણમ એટલે લગ્ન કરવાની આટલી ઉતાવળ કેમ આવી ગઈ? જે રીતે તેમની પ્રથમ જ ફિલ્મ સફળ રહી છે, તે જોતાં સ્પષ્ટ છે કે વાણી કપૂર બૉલીવુડમાં લાંબાગાળા સુધી ચાલી શકે તેવા અભિનેત્રી છે, તો પછી તેઓ શુદ્ધ દેસી રોમાંસ બાદ બૉલીવુડમાંથી ગાયબ કેમ છે? ક્યાં છે વાણી કપૂર? શું સાચે જ કલ્યાણમમાં વ્યસ્ત છે?

ચાલો તસવીરો સાથે જાણીએ આવા તમામ સવાલોના જવાબ :

શુદ્ધ દેસી રોમાંસથી શરુઆત

શુદ્ધ દેસી રોમાંસથી શરુઆત

વાણી કપૂરે બૉલીવુડમાં યશ રાજ ફિલ્મ્સની શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મથી કૅરિયર શરૂ કર્યુ હતું. ગત વર્ષે આવેલી આ ફિલ્મમાં પરિણીતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતાં. શુદ્ધ દેસી રોમાંસ એકંદરે સફળ રહી હતી.

ઑફસ્ક્રીન દેખાતાં વાણી

ઑફસ્ક્રીન દેખાતાં વાણી

સપ્ટેમ્બર-2013માં શુદ્ધ દેસી રોમાંસ આવ્યા બાદ વાણી કપૂરની કોઈ નવી ફિલ્મ નથી આવી. જોકે વાણી ઑફસ્ક્રીન વિવિધ ઇવેંટ્સમાં દેખાય છે. તાજેતરમાં વિવિધ ઍવૉર્ડ્સ સમારંભોમાં પણ વાણીએ પોતાના જલવા પાથર્યા હતાં, તો ગત શનિવારે વાણી ઝી સિને ઍવૉર્ડ્સમાં દેખાયા હતાં. આ પ્રસંગે તેમણે મીડિયાના અનેક સવાલોના જવાબ આપ્યાં. જવાબ જાણવા આગળ સ્લાઇડર ફેરવો.

સાઉથમાં વ્યસ્ત વાણી

સાઉથમાં વ્યસ્ત વાણી

વાણી કપૂર બૉલીવુડમાંથી ગાયબ છે અને હાલ સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સની બૅન્ડ બાજા બારાતની સાઉથ ઇન્ડિયન રીમેક છે કે જેમાં વાણી કપૂર લીડ રોલ કરી રહ્યાં છે.

સફળતાની આશા

સફળતાની આશા

વાણી કપૂરને આશા છે કે બૅન્ડ બાજા બારાત સફળ ફિલ્મ હતી અને તેની રીમેકને પણ સફળતા મળશે.

અહા કલ્યાણમ

અહા કલ્યાણમ

બૅન્ડ બાજા બારાતની રીમેકનું નામ અહા કલ્યાણ છે.

બૅન્ડ બાજા બારાત જેવો પ્રેમ મળશે

બૅન્ડ બાજા બારાત જેવો પ્રેમ મળશે

26 વર્ષીય વાણીએ જણાવ્યું - આશા સેવુ છું કે લોકો તેને પસંદ કરશે. દર્શકો તેને જુએ અને જેટલો પ્રેમ બૅન્ડ બાજા બારાતને આપ્યો, તેટલો જ આને પણ આપે.

સખત મહેનત કરી

સખત મહેનત કરી

વાણીએ જણાવ્યું - અમે અહા કલ્યાણ ઉપર બહુ મહેનત કરી છે.

યશ રાજની પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ

યશ રાજની પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ

અહા કલ્યાણ યશ રાજ ફિલ્મ્સની પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ છે.

ગોકુલ કૃષ્ણ દિગ્દર્શક

ગોકુલ કૃષ્ણ દિગ્દર્શક

અહા કલ્યાણનું દિગ્દર્શન ગોકુલ કૃષ્ણે કર્યું છે.

વાણીના હીરો નાની

વાણીના હીરો નાની

અહા કલ્યાણમાં વાણી કપૂરના હીરો સાઉથ ઇન્ડિયન અભિનેતા નાની છે.

સાઉથ ઇન્ડિયનમાં બસ...

સાઉથ ઇન્ડિયનમાં બસ...

વાણી કપૂર જોકે દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં કૅરિયર વધુ આગળ વધારવાનું આયોજન નથી કરી રહ્યાં.

21મી ફેબ્રુઆરીએ રિલીઝ

21મી ફેબ્રુઆરીએ રિલીઝ

વાણીએ જણાવ્યું - મારી પાસે યશ રાજની પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ અહા કલ્યાણમ છે કે જે 21મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

પ્રમોશનમાં વ્યસ્ત

પ્રમોશનમાં વ્યસ્ત

વાણી કપૂર અહા કલ્યાણમના પ્રમોશન માટે ચેન્નઈ અને હૈદરાબાદ જઈ રહ્યાં છે.

હવે બૉલીવુડ

હવે બૉલીવુડ

વાણીએ જણાવ્યું - દક્ષિણ ભારતમાં હાલ માત્ર આ જ એક ફિલ્મ કરી રહી છું અને પછી ફરી બૉલીવુડમાં પરત આવી જઇશ. (અહા કલ્યાણમની તસવીરી ઝલક જોવા સ્લાઇડર આગળ ફેરવતાં જાઓ.)

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

અહા કલ્યાણની તસવીરી ઝલક

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X