વૈષ્ણવી પ્રકાશે બ્લેક મોનોકિનીમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા, ફોટોએ ઈન્ટરનેટ પર આગ લગાવી.

સોશિયલ મીડિયા સ્ટાર અને અભિનેત્રી વૈષ્ણવી પ્રકાશ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તેની હોટ અને કિલર તસવીરો કોઈને પણ પરસેવો છોડાવી દે છે. હાલમાં જ વૈષ્ણવીએ મોનોકિની પહેરીને ખૂબ જ હોટ પોઝ આપ્યા છે.

સોશિયલ મીડિયા સ્ટાર અને અભિનેત્રી વૈષ્ણવી પ્રકાશ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તેની હોટ અને કિલર તસવીરો કોઈને પણ પરસેવો છોડાવી દે છે. હાલમાં જ વૈષ્ણવીએ મોનોકિની પહેરીને ખૂબ જ હોટ પોઝ આપ્યા છે.

Vaishnavi Prakash

બ્લેક મોનોકિનીમાં વૈષ્ણવી પ્રકાશ

બ્લેક મોનોકિનીમાં વૈષ્ણવી પ્રકાશ

અભિનેત્રી વૈષ્ણવી પ્રકાશ બ્લેક કલરની મોનોકિનીમાં ખૂબ જ હોટ પોઝ આપી રહી છે. તેણીની સુંદરતા ચાહકોને ઘાયલ કરી રહી છે.

ક્લીવેજ ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા

ક્લીવેજ ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા

અભિનેત્રી બ્લેક રંગની મોનોકિનીમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. સાથે જ તેના હોટ અંદાજથી ફેન્સના ઘબકારા વધી રહ્યા છે.

વૈષ્ણવી પ્રકાશ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે

વૈષ્ણવી પ્રકાશ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે

વૈષ્ણવી પ્રકાશ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. આ સાથે જ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

વૈષ્ણવી બોલ્ડ ફોટો શેર કરતી રહે છે

વૈષ્ણવી બોલ્ડ ફોટો શેર કરતી રહે છે

અભિનેત્રી તેની તસવીરોમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરવાનું ક્યારેય ભૂલતી નથી. ફેન્સ તેની માદક અદાઓ જોઈને આહ ભરી રહ્યા છે. અભિનેત્રી વૈષ્ણવી પ્રકાશ સીધા વાળ અને ગોગલ્સ સાથે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

વૈષ્ણવી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

વૈષ્ણવી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

વૈષ્ણવી પ્રકાશ અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તે અવારનવાર તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

વૈષ્ણવી હાલ જ માલદીવથી પરત ફરી છે

વૈષ્ણવી હાલ જ માલદીવથી પરત ફરી છે

વૈષ્ણવી પ્રકાશ તાજેતરમાં જ માલદીવથી રજા માણીને પરત ફરી છે. વૈષ્ણવી પ્રકાશ તેના દરેક લુકમાં કિલર અને આકર્ષક લાગે છે.

વૈષ્ણવીને લાખો લોકો ફોલો કરે છે

વૈષ્ણવીને લાખો લોકો ફોલો કરે છે

અભિનેત્રી વૈષ્ણવી પ્રકાશના ઈન્સ્ટાગ્રામ પર લાખો બધા ફોલોઅર્સ છે. તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર 2.5 મિલિયન ફોલોઅર્સ છે.

વૈષ્ણવી ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

વૈષ્ણવી પ્રકાશ અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તે અવારનવાર તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X