Hottest Pics : વરુણ ધવનનું અત્યાર સુધીનું સૌથી હોટ શર્ટલેસ ફોટોશૂટ
રુણ ધવનને હાલમાં જ એફબીબી માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ શર્ટલેસ ફોટોશૂટમાં વરુણના સીક્સ એબ્સ અને ટોન બોડીમાં તેના આખા લૂકને બનાવી રહી છે સુપર હોટ. વળી ડેનિમ લૂકમાં વરુણ ધવન લાગી રહ્યો છે સુપર સેક્સી. ત્યારે વરુણ ધવનના આ ફોટોશૂટને તેનો અત્યાર સુધીનો સૌથી હોટ ફોટોશૂટ કહેવા કોઇ પણ રીતે અયોગ્ય નથી.
વળી આ ફોટોશૂટ જોઇને અનેક છોકરીઓને પરસેવા છૂટી જાય તો નવાઇ નહીં. તો બીજી તરફ છોકરાઓ પણ વરુણ ધવનના આ હોટ ફોટોશૂટને જોઇને તેની ઇર્ષો જરૂરથી કરશે. તે વાતમાં કોઇ જ નવાઇ નથી. ત્યારે હાલમાં જ જુડવા 2, ઢીશૂમ અને જ્હોન અબ્રાહ્મ સાથેની તેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે વરુણ ધવનનો આ હોટ ફોટોશૂટ જુઓ અહીં...

કિલર લૂક
બીચ પર ડેનિમ અવતારમાં સુપર કિલર લૂક આપતો ડેવિડ ધવનનો આ ફોટો છે સુપર હોટ.

ઇટ્સ ઓલ અબાઉટ એબ્સ
બ્લુ દરિયા, બ્લુ ડેનિમ અને હોટ વરુણ ધવનના 6 પેક્સ આ ફોટો વરુણ ધવનનો અત્યાર સુધીનો સુપર હોટ ફોટો છે.

સેક્સી
આ ફોટો જોઇને લાગી રહ્યું છે કે વરુણ ધવનને સેક્સી શબ્દને નવી પરિભાષા આપી હોય.

વરુણ ધવન
તો આ ફોટોમાં વરુણ ધવન ભલ ભલા એક્શન હિરોને તેના કિલર લૂક સાથે પછાડી રહ્યો છે.

કેસિનોવા
વરુણ ધવન હંમેશા તેના સ્માર્ટ અને કેસિનેવા લૂક માટે વખણાય છે. અને આ ફોટોશૂટ જોઇને તેની મહિલા ફેન ફોલાઇંગ જરૂરથી વધી જવાની છે તે વાત પાક્કી છે.

હોટ એબ્સ
તો વરુણના હોટ એબ્સ અને કિલર લૂક આ ફોટોને બનાવી રહ્યું છે સુપર કૂલ.

એફબીબી
વરુણ ધવનને આ ફોટોશૂટ જાણીતી ફેશન રેન્ઝ એફબીબી માટે કરાવ્યું હતું. અને આ ફોટોશૂટ બાદ વરુણ નવો ડેનિમ બોય ના બની જાય તો નવાઇ નહીં.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
