વરુણ ધવનની ભત્રીજીએ રેડ બિકિનીમાં લગાવી આગ, માલદીવમાં મનાવી રહી છે રજાઓ
વરુણ ધવનની ભત્રીજી અંજની ધવને સોશિયલ મીડિયા પર માલદીવના ઘણા ફોટા શેર કર્યા છે.
નવી દિલ્લીઃ વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન હાલમાં ઈન્ટરનેટ પર ગ્લેમરસ ફોટો માટે છવાયેલી છે. અંજીની ધવન ખૂબ જ ગોર્જિયસ છે અને પોતાના અદાઓથી છવાયેલી રહે છે. હાલમાં જ અંજની ધવને સોશિયલ મીડિયા પર માલદીવના ઘણા ફોટા શેર કર્યા છે. જેમાં તે બિકિની પહેરેલી દેખાઈ રહી છે. તેમનો આ બોલ્ડ અવતાર ફેન્સને ખૂબ જ ગમી રહ્યો છે. અંજની વરુણના કઝિન સિદ્ધાર્થ ધવનની દીકરી છે.

માલદીવમાં બોલ્ડ લુક જોવા મળી રહી છે અંજની
અંજનીના સોશિયલ મીડિયા પર ઘણા એવા ફોટા વાયરલ છે જેને જોઈને દરેક જણ અટકળો લગાવી રહ્યા છે કે તે બૉલિવુડમાં પોતાના જોરદાર ડેબ્યુ માટે એકદમ તૈયાર છે. અંજનીએ હાલમાં જે ફોટો શેર કર્યો છે તેમાં તે રેડ બિકિનીમાં જોવા મળી રહી છે. માલદીવમાં તે પૂલમાં બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. અંજનીના ફોટા પર ફેન્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. અંજની ધવનના દરેક ફોટામાં તે દિલકશ અદાઓથી દરેકને ઈમ્પ્રેસ કરે છે.

અંજનીએ આસિસ્ટ કરી હતી વરુણ ધવનની કુલી નંબર 1
અંજની ધવન સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેના અધિકૃત ઈન્સ્ટાગ્રામ પર તેને લાખો ફેન્સ તેને ફોલો કરે છે. અંજનીની પર્સનલ લાઈફ વિશે જણાવીએ તો તે સિદ્ધાર્થ ધવન અને રાખી ટંડનની દીકરી છે. હાલમાં જ અંજનીએ વરુણ ધવનની કુલી નંબર 1ને આસિસ્ટ કરી હતી.

અંજની ખુશી કપૂરની બેસ્ટ ફ્રેન્ડ
અંજની ધવન શ્રીદેવી અને બૉની કપૂરની લાડલી દીકરી ખુશી કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે અને ઘણીવાર તેઓ સાથે ફોટા શેર કરે છે. થોડા દિવસ પહેલા જ અંજનીએ ખુશી સાથે ફોટો શેર કર્યો હતો. જેમાં તે બંનેનુ જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળી રહ્યુ છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
