Pics : હવે કપડાં ઉતારવા-પહેરવાનો રેકૉર્ડ બનાવશે વીણા

મુંબઈ, 12 એપ્રિલ : વીણા મલિકના ચુંબનનો રેકૉર્ડ તો આપને યાદ જ હશે. હવે એક નવો રેકૉર્ડ તેઓ બનાવવા જઈ રહ્યાં છે અને તે છે એક મિનિટમાં ઓછામાં ઓછા 10 વાર નગ્ન થવાનો એટલે કે કપડા ઉતારવાનો અને પહેરવાનો.

આ સ્પર્ધામાં વીણા મલિક એકલાં નથી. તેમની સાથે વધુ 9 હીરો-હીરોઇનો. આ સ્પર્ધા યોજાશે આવનાર ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સ (મુંબઈ) માટે. આ સ્પર્ધા તે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવવા માટેની છે કે જેમાં અત્યાર સુધી ઇટાલીના કે. ડેરિયો પઓલોઝીનું નામ નોંધાયેલ છે. તેઓ 18મી માર્ચ, 2010ના રોજ એક મિનિટમાં 9 વાર નગ્ન થયાં અને તેમનું નામ ગિનીઝ બુકમાં નોંધાયું.

ધ સિટી ધૅટ નેવર સ્પીપ્સની આ સ્પર્ધા મુંબઈ ખાતે યોજાઈ રહી છે. તેમાં એક સાથ 10 સેલિબ્રિટીઓ ભાગ લેશે. તેમાં વીણા મલિકનું નામ ફાઇનલ થઈ ચુક્યું છે. દિગ્દર્શક હારૂન રશીદની આ ફિલ્મનું પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે ફિલ્મનું પ્રમોશન માત્ર અશ્લીલતા જ પિરસી રહ્યું છે.

હાલ તો માણો ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સની તસવીરી ઝલક.

તસવીરોમાં ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સ

તસવીરોમાં ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સ

ધ સિટી ધૅટ નેવર સ્પીપ્સ માટે યોજાનાર સ્પર્ધામાં વીણા મલિક કપડાં ઉતારવા અને પહેરવાનો રેકૉર્ડ બનાવશે. તેમાં એક સાથ 10 સેલિબ્રિટીઓ ભાગ લેશે. તેમાં વીણા મલિકનું નામ ફાઇનલ થઈ ચુક્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X