વીણાએ પણ ટ્વિટર પર નાંખી હૉટ તસવીર

મુંબઈ, 22 ઑક્ટોબર : વિવાદાસ્પદ પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે પણ પોતાની મર્યાદાઓની તમામ હદો ઓળંગી નાંખી છે. તાજેતરમાં જ એક હૉટ ફોટોશૂટ કરાવી ચર્ચામાં આવનાર વીણા મલિકે પોતાની હૉટ પિક્ચર ટ્વિટર ઉપર નાંખી છે.

Veena Malik

આ પિક્ચરમાં વીણા મલિક એક બાથ ટબમાં સ્નાન કરતાં દેખાય છે. આ અગાઉ પણ વીણા મલિકે પોતાની હૉટ પિક્ચર લોકો વચ્ચે જાહેર કર સનસનાટી મચાવવાની કોશિશ કરી હતી.

વીણા મલિકના આવાં જ કૃત્યોને પગલે તેમના માટે ઇસ્લામી સંગઠનોએ ફતવો જાહેર કર્યો હતો. આ અગાઉ એક મૅગેઝીન માટે ટૉપલેસ ફોટો પણ વીણા મલિક આપી ચુક્યાં છે. હાલ તો વીણા મલિકને બૉલીવુડવાળાઓ ભાવ નથી આપતા. જોઇએ તેમનો આ હૉટ અંદાજ પૂનમ પાન્ડે અને શર્નિલ ચોપરાની જેમ ટ્વિટર ઉપર તેમને પબ્લિસિટી અપાવે છે કે કેમ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X