Pics : વીણાનો ચોંકાવનારો નિર્ણય, માત્ર ધાર્મિક ફિલ્મો જ કરશે

મુંબઈ, 28 જાન્યુઆરી : બૉલીવુડના હૉટ એન્ડ સેક્સી અભિનેત્રી વીણા મલિક પોતાના કામ કરતાં વિવાદોના કારણે વધુ ચર્ચામાં રહે છે. હવે તેઓ ફિલ્મોમાંથી નિવૃત્તિ લઈ રહ્યાં છે. વીણાએ આ વાત મીડિયાને બતાવી અને જણાવ્યું કે હવેથી તેઓ કોઈ પણ પાકિસ્તાન કે પછી બૉલીવુડ ફિલ્મોનો ભાગ નહીં બને.

વીણા મલિકે જ્યારે તેનું કારણ પૂછવામાં આવ્યું, તો વીણાએ જણાવ્યું કે તેમને કોઇક મૌલવીએ કંઈક એવું બતાવ્યું છે કે તે વાત પછી વીણાએ ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી લીધો. વીણાએ એમ પણ જણાવ્યું કે તેમણે જેટલા પણ બૉલીવુડ દિગ્દર્શકોની ફિલ્મોમાં કામ કરવા માટે હા કહ્યું છે, તે સૌને તેઓ હવે ઇનકાર કરી દેશે, કારણ કે હવે તેઓ કોઈ પણ ફિલ્મનો ભાગ બનવા નથી માંગતાં. જોકે વીણા મલિકે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અભિનય ક્ષેત્રે સક્રિય રહેશે અને માત્ર ધાર્મિક ફિલ્મો જ કરશે. વીણા મલિકની બૉલીવુડ ફિલ્મોમાં ઝિંદગી 50 50 અને સુપર મૉડેલ મહત્વની રહી છે, તો દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ તેઓ સક્રિય રહ્યાં છે.

આવો તસવીરો સાથે જઇએ વીણા મલિકના નિર્ણયના ઉંડાણમાં :

બિઝનેસમૅન સાથે લગ્ન

બિઝનેસમૅન સાથે લગ્ન

વીણા મલિકે તાજેતરમાં જ ગુપચુપ રીતે દુબઈના એક મોટા બિઝનેસમૅન બશીર ખાન ખટક સાથે નિકાહ કરી લીધા હતાં.

ઉમરાએ વીણા

ઉમરાએ વીણા

લગ્ન બાદ વીણા મલિક પતિ અને સાસરિયા સાથે સઉદીમાં ઉમરા કરવા માટે ગયા હતાં.

મૌલાના સાથે મુલાકાત

મૌલાના સાથે મુલાકાત

ઉમરા દરમિયાન વીણા મલિકને એક મૌલાના તારિક જમીલ સાથે મુલાકાત થઈ.

દુપટ્ટો નહીં હટાવવાનું વચન

દુપટ્ટો નહીં હટાવવાનું વચન

મૌલાનાએ વીણા મલિક પાસે ક્યારેય પણ માથા ઉપરથી દુપટ્ટો નહીં હટાવવાનું વચન આપવા જણાવ્યું.

મૌલાનાનું પ્રવચન

મૌલાનાનું પ્રવચન

મૌલાનાએ વીણા મલિકને અનેક બાબતો સાથે રૂબરૂ કરાવ્યાં અને જણાવ્યું કે તેઓ પોતાની જીવન જીવવાની રીતમાં ફેરફાર કરે.

નહીં હટાઉ દુપટ્ટો

નહીં હટાઉ દુપટ્ટો

ઉમરાથી પરત ફર્યા બાદ વીણા મલિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું - હું પોતાના માથેથી ક્યારેય દુપટ્ટો નહીં હટાઉં. હું આ વચન ઉપર જિંદગી ભર અડગ રહીશ.

અભિનંદન વર્ષા

અભિનંદન વર્ષા

વીણા મલિકે જણાવ્યું કે તેમના આ નિર્ણય બદલ તેમના ફૅન્સ અને તેમના પતિ તેમને અભિનંદન આપી રહ્યાં છે.

ખુદા પાસે માફી માંગી

ખુદા પાસે માફી માંગી

વીણા મલિકે અત્યાર સુધી પોતાના જીવનમાં જે કંઈ પણ ભૂલો કરી છે, તે તમામ બદલ ખુદા પાસે માફી પણ માંગી છે.

અશ્લીલતા અને વિવાદ

અશ્લીલતા અને વિવાદ

વીણા મલિકની ફિલ્મોમાં અશ્લીલતા તથા તેમના વિવિધ વિવાદોના પગલે પાકિસ્તાનમાં વીણા મલિકને પાકિસ્તાનના નામે કલંક તરીકે ગણાવાયા હતાં.

પાકની ભલાઈ

પાકની ભલાઈ

હવે લગ્ન બાદ વીણા મલિક પાકિસ્તાનના લોકોની ભલાઈ માટે કામ કરવા માંગે છે.

વીણાની ફિલ્મો

વીણાની ફિલ્મો

વીણા મલિકે ભારતમાં રહી દાલ મેં કુછ કાલા હૈ, તેરે નાલ લવ હો ગયા, ગલી ગલી મેં ચોર હૈ, સિલ્ક સક્કાથ હૉટ માગા (કન્નડ), ઝિંદગી 50 50 અને સુપર મૉડેલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

હાથ પરની ફિલ્મો

હાથ પરની ફિલ્મો

વીણા મલિકની આગામી ફિલ્મોમાં નગ્ન સત્યમ (તેલુગુ), દિલ ને દિલ કો પુકારા અને રંગીલા (તેલુગુ)નો સમાવેશ થાય છે. (વીણાની વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો.)

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

વીણા મલિકની તસવીરી ઝલક

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X