હવે પંજાબી મુંડાઓના દિલ જીતશે વીણા મલિક
ચંડીગઢ, 13 ડિસેમ્બર : બી ટાઉન દબંગ અભિનેત્રી વીણા મલિક પોતાનો જાદુઈ સૌંદર્ય સમગ્ર ભારતમાં પાથરી રહ્યાં છે. વીણા હવે પોતાના લટકાં-ઝટકાં દ્વારા પંજાબી મુંડાઓનો દિલ જીતવાની તૈયાર છે. તેઓ ક્ષિતિજ ચૌધરીની પંજાબી ફિલ્મ જટ્ટ્સ ઇન ગોલમાલમાં ખાસ રોલમાં દેખાશે. ફિલ્મમાં આર્ય બબ્બર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.

વીણા મલિકે જણાવ્યું - પંજાબ ખૂબ જ લવલી સ્થળ છે અને અહીંના લોકો બહુ જ મનોહર છે. પંજાબ મારા ઘર જેવું છે અને પંજાબી એક ખૂબ જ સુંર ભાષા છે. મને પંજાબી ભાષા બોલવી ગમે છે.
વીણાએ જણાવ્યું - હું મારી આગામી ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સ માટે જ નહીં, પણ મારી તમામ ફિલ્મોના પ્રમોશન માટે ચોક્કસ પંજાબ આવીશ. આ ફિલ્મના દિગ્દર્શક છે હારૂન રશીદ અને નિર્માતા છે સતીશ રેડ્ડી. વીણાએ જણાવ્યું કે હું પંજાબી લોકોના સ્નેહની વર્ષા અનુભવી રહી છું અને તે માટે પોતાને ભાગ્યશાળી સમજુ છું.
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક હાલ ચંડીગઢમાં શુટિંગની મસ્તીમાં છે અને પંજાબની કોલ્ડ મોસમના રંગે રંગાયેલાં છે. વીણાએ જણાવ્યું - હું પંજાબના લોકો તરફથી મળેલ સ્નેહ માટે હૃદયપૂર્વક આભારની લાગણી અનુભવુ છું.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
