બોલ્ડ અંદાજમાં પાણીમાં મજા લઈ રહી હતી આશ્રમની બબિતા ભાભી અને હિલોળાએ બધુ ઉઘાડુ કરી નાંખ્યુ, જુઓ વીડિયો
આશ્રમ વેબ સિરિઝમાં બાબા નિરાલા સાથે રોમાન્સ કરનારી બબિતા ભાભી દિવસે દિવસે હોટ એન્ડ બોલ્ડ બની રહી છે. બબિતા ભાભી ઉર્ફે ત્રિધા ચૌધરી તેના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જો કે આ વખતે બોલ્ડનેસના ચક્કરમાં તેની સાથે કાંડ થઈ ગયો.
બબીતાનો ગ્લેમરસ અવતાર ધૂમ મચાવી રહ્યો છે. તેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેની સાથે કંઈક એવું થઈ રહ્યું છે કે ફેન્સ તેની સ્ટાઈલના દીવાના થઈ રહ્યા છે.

આ વીડિયોમાં ત્રિધા ચૌધરી શોર્ટ ડ્રેસમાં પાણીમાં મજા લઈ રહી છે અને મસ્તી કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે તેના પગ અહીંથી ત્યાં ખસેડતી જોવા મળી હતી. આ વીડિયોમાં તેની બોલ્ડનેસ ફેન્સને ઘાયલ કરી રહી છે.
તેની આ મસ્તી દરમિયાન એક લહેર આવે છે અને તેના કપડા ઉંચા થઈ જાય છે. તેનું બોલ્ડ ફિગર લોકોને દેખાઈ રહ્યું છે અને તેના વખાણ થઈ રહ્યા છે. ત્રિધા ચૌધરી કેટલી બોલ્ડ છે તે કોઈનાથી છુપાયેલુ નથી. હવે ફેન્સ તેના વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે.
આ પહેલી વખત નથી, જ્યારે પણ ત્રિધા તેનો હોટ લુક શેર કરે છે ત્યારે તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે. બીજી તરફ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેના ફેન્સ આશ્રમ 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સીરિઝમાં ઈશા ગુપ્તાની એન્ટ્રી થતા ત્રિધા ચૌધરીની સ્પેસ કપાઈ છે.












Click it and Unblock the Notifications
