Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ Video જોઇને ખુદ સની લિયોની પણ શરમમાં મૂકાઇ જશે!!

સની લિયોની આ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં એક્ટર બનવા આવી હતી પરંતુ એક એક્સ પોર્નસ્ટારને અત્રેના બોલીવુડ ડાયરેક્ટર્સે જે પ્રકારે ઉપયોગ કર્યો છે તે સૌએ જોયું જ છે. પરંતુ આ વાતને એક ઓનલાઇન કોમેડી ચેનલે પકડી પાડી અને સની માટે એક ગીત બનાવી દીધું.

ગીતના બોલ ખૂબ જ ફન્ની અને લાઉડ છે પરંતુ ખોટા નથી. આ વીડિયોમાં સન્ની લિયોનીના આખા ફિલ્મી કરિયરના પોણા ત્રણ મિનિટમાં સંકલિત કરી લેવામાં આવ્યું છે. ગીતના બોલ ક્યાંક ક્યાંક ખૂબ જ મજેદાર છે. અને તેને પાણીવાળા ડાંસની તર્જ પર બનાવવામાં આવ્યું છે. પરંતુ તેને જોઇને સન્ની લિયોન પોતાના કરિયર પર શરમાઇ જશે.

sunny leone
શરૂઆત કંઇક આ રીતે થાય છે-
બસ્ટી યે બદન તેરા, યૂટ્યૂબ પર વ્યૂઝ બઢાએ, જેનર ચાહે જો ભી હો, ગાના તૂ સેમ બનાએ...
લેમ સિરિક્સ, 70-80 બ્લોન્ડ મેમ, મ્યૂજિક, સ્ટેપ, લોકેશન, ઓલમોસ્ટ સેમ લેટ્સ ડૂ ડેટ, ડૂ ડેટ, ડૂ ડેટ,.. સનીવાલા સોન્ગ...

જુઓ આખું ગીત આ વીડિયોમાં...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X