Pics : સોનમ-પ્રિયંકા બાદ હવે ડર્ટી વિદ્યાની હૉટ ‘ટ્રાંસપરંસી’!
મુંબઈ, 8 માર્ચ : આપણે છેલ્લા કેટલાંક વર્ષો દરમિયાન વિદ્યા બાલનને પોતાના કપડાં સાથે નવા-નવા પ્રયોગો કરતા જોયા છે. કેટલાંક ડ્રેસ તેમની ઉપર ખૂબ જ રૂચે છે, તો કેટલાંકમાં તેઓ ગફલત કરી બેસે છે. વિદ્યાએ સામાન્ય રીતે ઍવૉર્ડ્સ ફંક્શન તથા રેડ કારપેટ આદિ પર સાડી જ પહેરી છે, કારણ કે તેમને લાગે છે કે તેમના ફિગર ઉપર સાડી જ વ્યવસ્થિત લાગે છે, પરંતુ તાજેતરમાં વિદ્યા બાલનને એક નવા અને ખૂબ જ બિંદાસ્ત અવતારમાં જોવામાં આવ્યાં.
એક જાહેરખબરના શૂટિંગ માટે વિદ્યા બાલન મહેબૂબ સ્ટુડિયો પહોંચ્યા અને તે પણ બ્લ્યુ જીન્સ તથા શર્ટ પહેરી. વિદ્યાએ કોઈ પણ પ્રકારનો કોઈ ડિઝાઇનર ડ્રેસ નહોતો પહેર્યો. વિદ્યા બાલન જોવામાં સિમ્પલ-સુંદર અને સેક્સી લાગી રહ્યા હતાં. ટ્રાંસપરંટ ટૉપ તથા જીન્સમાં વિદ્યા બાલનને જોઈને તેમના ચાહકોને આંચકો લાગ્યો. વિદ્યાએ જીન્સની ઉપર જે ટૉપ પહેર્યો હતો, તે ખૂબ જ પાતળા કાપડનો હતો. વિદ્યામાં આખરે આટલી હિમ્મત ક્યાંથી આવી ગઈ કે તેમણે પોતાનો અવતાર જ બદલી નાંખ્યો.
જોકે બૉલીવુડમાં ટ્રાંસપરંટ કપડાં પહેરવા કોઈ નવી વાત નથી. અઠવાડિયા પહેલા જ જ્યારે કલર્સની એન્યુઅલ પાર્ટી યોજાઈ હતી, ત્યારે તેમાં પણ સોનમ કપૂર અને પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓ આવા જ કંઇક ટ્રાંસપરંટ ડ્રેસમાં પહોંચ્યા હતાં અને આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં. ટ્રાંસપરંટ કપડાં પહેરી સેલિબ્રિટીઓ સામાન્ય રીતે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષવાના જ પ્રયત્નો કરતા હોય છે. આ અગાઉ પણ અનેક સેલિબ્રિટીઓ આવી રીતે ટ્રાંસપરંસી સાથે જાહેરમાં આવતી રહી છે.
ચાલો આપને બતાવીએ વિદ્યા બાલન અને અગાઉ જાહેર થયેલી આવી ટ્રાંસપરંસીની તસવીરી ઝલક :

મહેબૂબ સ્ટુડિયોમાં વિદ્યા
વિદ્યા બાલન તાજેતરમાં જ મહેબૂબ સ્ટુડિયોમાં એક જાહેરખબરના શૂટિંગ અર્થે પહોંચ્યાં. વિદ્યા ટૉપ અને જીન્સમાં અહીં આવ્યા હતાં.

ટ્રાંસપરંટ ટૉપ
વિદ્યાએ જીન્સની ઉપર જે ટૉપ પહેર્યો હતો, તે ખૂબ જ પાતળા કાપડનો હતો. તેમાંથી વિદ્યાનું આંતરવસ્ત્ર સ્પષ્ટ ઝાંકી રહ્યુ હતું.

સામાન્યતઃ સાડી
વિદ્યા બાલન સામાન્ય રીતે જાહેર સમારંભોમાં સાડીમાં જ પહોંચે છે, કારણ કે તેમને લાગે છે કે તેમની કાયા ઉપર સાડી જ વધુ વ્યવસ્થિત લાગે છે.

વુમન આઇકૉન
એમ તો વિદ્યા બાલન બૉલીવુડમાં વુમન આઇકૉન તરીકે સ્થાપિત અભિનેત્રી છે, કારણ કે તેમની મોટાભાગની સફળ ફિલ્મોમાં મહિલા કેન્દ્રિત ફિલ્મો છે.

સોનમ કપૂર
જોકે બૉલીવુડમાં ટ્રાંસપરંટ કપડાં પહેરવા કોઈ નવી વાત નથી. અઠવાડિયા પહેલા જ જ્યારે કલર્સની એન્યુઅલ પાર્ટી યોજાઈ હતી, ત્યારે તેમાં પણ સોનમ કપૂર ટ્રાંસપરંટ ડ્રેસ સાથે પહોંચ્યા હતાં.

પ્રિયંકા ચોપરા
કલર્સની પાર્ટીમાં સોનમ જ નહીં, પણ પ્રિયંકા ચોપરાએ પણ ટ્રાંસપરંટ ડ્રેસ પહેરી આકર્ષણનું કેન્દ્ર બનવાના પ્રયત્ન કર્યા હતાં.

આલિયા ભટ્ટ
બૉલીવુડના ઉદીયમાન અભિનેત્રી આલિયા ભટ્ટ પણ ટ્રાંસપરંટ ડ્રેસમાં દેખાઈ ચુક્યાં છે.

અનુષ્કા-અમીષા
અનુષ્કા શર્મા અને અમીષા પટેલ.

આયેશા ટાકિયા
આયેશા ટાકિયા.

બિપાશા બાસુ
બિપાશા બાસુ.

જૅકલીન-દીપિકા
જૅકલીન ફર્નાન્ડીઝ અને દીપિકા પાદુકોણે.

કાજલ-કંગના
કાજલ અગ્રવાલ અને કંગના રાણાવત.

કરીના કપૂર
કરીના કપૂર.

કૅટરીના કૈફ
કૅટરીના કૈફ.

મલ્લિકા-કાશ્મીરા
મલ્લિકા શેરાવત અને કાશ્મીરા શાહ.

મનીષા કોઈરાલા
મનીષા કોઈરાલા.

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરા.

સમીરા રેડ્ડી
સમીરા રેડ્ડી.

શ્રિયા-રવીના
શ્રિયા સરન અને રવીના ટંડન.

સોનાલી-સોફી
સોનાલી કુલકર્ણી અને સોફી ચૌધરી.

તનીષા-વિદ્યા
તનીષા મુખર્જી અને વિદ્યા બાલન.












Click it and Unblock the Notifications
