Exclusive Pics : જાણો મેકઅપ રૂમમાં શું-શું કરે છે હીરોઇનો?

મુંબઈ, 20 સપ્ટેમ્બર : બૉલીવુડ ફિલ્મોના રૂપેરી પડદે અભિનેત્રીઓ ખૂબ જ સુંદર નજરે પડે છે. ફિલ્મોનું રોમાંટિક ગીત હોય કે દુઃખ ભર્યુ સીન, હીરોઇનોનું મેકઅપ તેમના પાત્રમાં પ્રાણ પૂરી નાંખે છે, પરંતુ રૂપેરી પડદે છવાતા અભિનેત્રીઓના સૌંદર્ય પાછળ અસલી મહેનત તેમના મેકઅપમૅનના જાદુઈ હાથોની હોય છે.

ફિલ્મ જગતમાં મેકઅપમૅનની બહુ મોટી ભૂમિકા હોય છે. તેઓ ફિલ્મની થીમના હિસાબે અભિનેત્રીઓને તૈયાર કરે છે, પરંતુ શું તમે હીરોઇનોને મેકઅપ રૂમમાં તૈયાર થતી જોઈ છે? શૂટિંગ વચ્ચે જ અભિનેત્રીઓ સોળે શણગારી સજવાનું કામ મેકઅપ રૂમમાં જ કરે છે. કેટલીક અભિનેત્રીઓ તો સીનના ડાયલૉગ પણ મેકઅપ રૂમમાં તૈયાર થતી વખતે યાદ કરે છે. સરવાળે મેકઅપ રૂમ હીરોઇનો માટે થોડાક સમય માટે નાના-નાની શરારતો કરવાનો રૂમ બની જાય છે.

ચાલો આજે આપને લઈ જઇએ અભિનેત્રીઓના મેકઅપ રૂમની ભીતર :

કરીના કપૂર

કરીના કપૂર

મેકઅપ રૂમમાં પોતાના હૅરસ્ટાઇલિશ પાસે હૅર સ્ટાઇલ બનાવડાવતાં કરીના કપૂર.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

શૂટિંગ વચ્ચે જ મેકઅપ રૂમમાં શરારતી અંદાજમાં તૈયાર થતાં સોનાક્ષી સિન્હા.

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડે મેકઅપ રૂમમાં પણ પોતાના હૉટ અંદાજમાં નજરે પડ્યાં.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

2 સ્ટેટ્સ ફિલ્મના શૂટિંગ દરમિયાન મેકઅપ કરતા આલિયા ભટ્ટ.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

મેકઅપ રૂમમાં વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

મેકઅપ રૂમમાં હંગામો કરતા શ્રદ્ધા કપૂર અને હૅર સ્ટાઇલ બનાવતો મેકઅપમૅન.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

નટખટ આલિયા મેકઅપ રૂમમાં પણ સેલ્ફી લેતા પોતાને રોકી ન શક્યાં.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

શૂટિંગ વચ્ચે તૈયાર થતાં ડર્ટી ગર્લ વિદ્યા બાલન.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

પોતાના અપર લિપ્સને પોતે જ શણગારતાં કરિશ્મા કપૂર.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકાને શણગારવાનો પ્રયત્ન કરતો મેકઅપમૅન.

ભાભા

ભાભા

મલયાલમ ફિલ્મોની અભિનેત્રી ભાભાને તૈયાર કરતો મેકઅપમૅન.

જનની ઐયર

જનની ઐયર

સાઉથની અભિનેત્રી જનનીની આંખોએ કાજલ લગાવતો મેકઅપમૅન.

નયનતારા

નયનતારા

અભિનેત્રી નયનતારા બીજી અભિનેત્રીઓ સાથે પોતાના હોઠ સજાવી રહ્યા છે.

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

એક ઇવેંટ માટે તૈયાર થતાં દીયા મિર્ઝા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X