વિરાટ અને અનુષ્કાની આ ક્યૂટ તસ્વીર તમને દીવાના બનાવી દેશે

આખરે લાંબા સમય પછી બંને એકસાથે નજર આવ્યા અને એકબીજા સાથે એક ક્યૂટ તસ્વીર શેર કરી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સૌથી ક્યૂટ સેલિબ્રિટી કપલમાં આવે છે. બંનેના લગ્ન પણ ખુબ જ ભવ્ય રીતે થયા હતા. લગભગ 5 વર્ષ સુધી ચાલેલા અફેર પછી આખરે બંનેએ લગ્ન કર્યા અને ફેન્સને સરપ્રાઈઝ આપ્યું હતું. બનેં દરેક ખાસ પ્રસંગે એકબીજા સાથે ફોટો શેર કરતા રહે છે.

Virat Kohli and anushka sharma

પોતાના લગ્ન અને હનીમૂન પછી આ કપલ પોતપોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા. અનુષ્કા શર્મા પોતાની આવનારી ફિલ્મ ઝીરો અને સુઈ ધાગામાં વ્યસ્ત થઇ ગયી. ત્યાં જ વિરાટ કોહલી પણ ક્રિકેટ સિરીઝમાં વ્યસ્ત રહેવા લાગ્યા. આખરે લાંબા સમય પછી બંને એકસાથે નજર આવ્યા અને એકબીજા સાથે એક ક્યૂટ તસ્વીર શેર કરી.

આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ફોટો તમને પસંદ આવશે. આ ફોટો વિરાટ કોહલી ઘ્વારા શેર કરવામાં આવ્યો છે અને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ થવાની સાથે જ ઝડપથી વાયરલ થઇ ચુક્યો છે. પરંતુ આ તસ્વીર ક્યારે લેવામાં આવી હતી તે કહેવું મુશ્કિલ છે. આ તસ્વીર તેમના હનીમૂન અથવા સાઉથ આફ્રિકા ટ્રીપની હોય શકે છે.

My one and only! ♥️😇♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફેન્સ આ તસ્વીર જોઈને ખુશ છે. હાલમાં બંને પોતપોતાના કામમાં ખુબ જ વ્યસ્ત ચાલી રહ્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બરમાં ઇટલીમાં લગ્ન કર્યા હતા. મુંબઈ અને દિલ્હીમાં આ કપલે મોટું રિસેપશન પણ આપ્યું હતું.

અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ પરી 2 માર્ચે રિલીઝ થશે જે એક હોરર ફિલ્મ છે. અનુષ્કા શર્મા પહેલીવાર કોઈ હોરર ફિલ્મમાં દેખાઈ રહી છે. લાંબા સમય પછી બોલિવૂડમાં કોઈ હોરર ફિલ્મ આવી રહી છે જેને તમે ખરેખર એન્જોય કરશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X