છેલ્લા પાંચ દિવસથી અનુષ્કાના ઘરે રાત વિતાવી રહ્યો છે વિરાટ કોહલી?
કહેવાય છેકે આગ વગર ધુમાડો નથી નીકળતો, ભલે ભારતીય ક્રિકેટનો જાદૂગર ક્રિકેટર વિરાટ કોહલી અને સેક્સી બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના સંબંધોને છૂપાવી રહ્યા હોય પરંતુ સાચુ એ છે કે બન્ને વચ્ચે કંઇકને કંઇક ખીચડી રંધાઇ રહી છે, નહીંતર લોકો તેમના અંગે આવી વાતો ના કરત.
સમાચાર એ છે કે ભારતીય ક્રિકેટ ટીમના ઉપસુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલ દિવસોમાં ડેટિંગ કરી રહ્યાં છે અને વિરાટ કોહલી હાલ અનુષ્કાના ઘરે મુંબઇમાં બદ્રીનાથ ટાવરના વીસમા માળે મહેમાન બનેલા છે. એક દૈનિક સમાચારપત્રના માધ્યમથી એવા સમાચાર આવ્યા છે કે, વિરાટ કોહલી છેલ્લા કેટલાક દિવસોથી અનુષ્કાના ઘરે રહી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી તે અનુષ્કાનો મહેમાન બન્યો છે. વિરાટ કોહલી સાઉથ આફ્રિકાથી અનુષ્કાના ઘરે જતો રહ્યો હતો અને પોતાના ઘરે દિલ્હી ગયો નથી.
બન્નેએ નવું વર્ષ પણ સાથે જ મનાવ્યું હતું, ત્યાર બાદ તમે અંદાજો લગાવી શકો છો કે બન્ને વચ્ચે માત્ર મિત્રતા નથી, પરંતુ બન્ને એ વાતે હજુ છૂપાવી રહ્યાં છે. નોંધનીય છે કે, અનુષ્કાની સ્પેશિયલ ગાડી વિરાટ કોહલીને એરપોર્ટ પર લેવા માટે આવી હતી. આ પહેલા પણ જ્યારે વિરાટ કોહલી, દક્ષિણ આફ્રિકા જઇ રહ્યો હતો, ત્યારે પણ અનુષ્કા ખાસ તેને મળવા માટે આવી હતી. અનુષ્કા અંધારામાં અને એકલી તેને મળવા માટે આવી હતી. બન્નેએ એકબીજાને કિસ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે બન્નેએ હેડ એન્ડ શોલ્ડરની જાહેરાત સાથે કરી હતી, ત્યારબાદથી બન્ને વચ્ચે નીકટતાના સમાચાર ગોસિપ બજારમાં ગરમ છે, હવે જોવાનું એ રહ્યું કે, આ મામલે બન્નેની ચૂપ્પી ક્યારે તૂટે છે.

Virat Kohli and Anushka Sharma

સમાચાર એ છે કે ભારતીય ક્રિકેટ ટીમના ઉપસુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલ દિવસોમાં ડેટિંગ કરી રહ્યાં છે અને વિરાટ કોહલી હાલ અનુષ્કાના ઘરે મુંબઇમાં બદ્રીનાથ ટાવરના વીસમા માળે મહેમાન બનેલા છે.

Virat Kohli and Anushka Sharma
એક દૈનિક સમાચારપત્રના માધ્યમથી એવા સમાચાર આવ્યા છે કે, વિરાટ કોહલી છેલ્લા કેટલાક દિવસોથી અનુષ્કાના ઘરે રહી રહ્યો છે

Virat Kohli and Anushka Sharma
છેલ્લા પાંચ દિવસથી તે અનુષ્કાનો મહેમાન બન્યો છે. વિરાટ કોહલી સાઉથ આફ્રિકાથી અનુષ્કાના ઘરે જતો રહ્યો હતો અને પોતાના ઘરે દિલ્હી ગયો નથી.

Virat Kohli and Anushka Sharma
બન્નેએ નવું વર્ષ પણ સાથે જ મનાવ્યું હતું, ત્યાર બાદ તમે અંદાજો લગાવી શકો છો કે બન્ને વચ્ચે માત્ર મિત્રતા નથી, પરંતુ બન્ને એ વાતે હજુ છૂપાવી રહ્યાં છે. નોંધનીય છે કે, અનુષ્કાની સ્પેશિયલ ગાડી વિરાટ કોહલીને એરપોર્ટ પર લેવા માટે આવી હતી. આ પહેલા પણ જ્યારે વિરાટ કોહલી, દક્ષિણ આફ્રિકા જઇ રહ્યો હતો, ત્યારે પણ અનુષ્કા ખાસ તેને મળવા માટે આવી હતી. અનુષ્કા અંધારામાં અને એકલી તેને મળવા માટે આવી હતી. બન્નેએ એકબીજાને કિસ પણ કરી હતી.

Click it and Unblock the Notifications