શ્રુતિ તામિળ ફિલ્મ પૂજૈમાં, શૂટિંગ પહેલા કરાવ્યું ફોટોશૂટ
મુંબઈ, 17 એપ્રિલ : સાઉથના સુપર સ્ટાર કમલ હસનના પુત્રી, અભિનેત્રી અને ગત વર્ષે બૉલીવુડ ફિલ્મ રમૈયા વસ્તાવૈયા સાથે ચર્ચામાં આવેલ શ્રુતિ હસન હાલમાં તામિળ ફિલ્મ પૂજૈમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શ્રુતિના હીરો તામિળ એક્શન હીરો વિશાલ કૃષ્ણા છે. ફિલ્મનું શૂટિંગ શુક્રવારથી શરૂ થવાનું છે અને ફિલ્મ દીવાળીએ રિલીઝ થશે.
વિશાલ કૃષ્ણા સાઉથના લોકપ્રિય એક્શન હીરો છે અને તેમની વધુ એક ફિલ્મ કાથ્થી પણ દીવાળી તહેવારો દરમિયાન જ રિલીઝ થવાની છે. બીજી બાજુ શ્રુતિ હસન રમૈયા વસ્તાવૈયા ફિલ્મ બાદ બૉલીવુડની બીજી કોઈ ફિલ્મમાં દેખાયા નથી. શ્રુતિ પૂજૈમાં વિશાલના હીરોઇન બન્યાં છે.
પૂજૈ ફિલ્મ પ્રોડક્શન હાઉસ તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું - પૂજૈનું નિયમિત શૂટિંગ કાલે (શુક્રવારે) શૂ થશે. પૂજૈ દીવાળીએ રિલીઝ થશે. ફિલ્મમાં શ્રુતિ હસન પહેલી વાર વિશાલ સાથે કાસ્ટ કરવામાં આવ્યાં છે. ફિલ્મનું દિગ્દર્શન હરિ ગોપાલકૃષ્ણન કરશે. વિશાલ તાજેતરમાં જ રિલીઝ થયેલ પોતાની તામિળ ફિલ્મ નાન સિગાપ્પુ મણિથનની સફળતાની ઉજવણી કરી રહ્યાં છે.
ચાલો જોઇએ પૂજૈનું શૂટિંગ શરૂ કરતા પહેલા વિશાલ-શ્રુતિએ કરાવેલ ફોટોશૂટની તસવીરો :

પૂજૈ માટે વિશાલ-શ્રુતિનું ફોટોશૂટ
પૂજૈ ફિલ્મનું શૂટિંગ શુક્રવારથી શરૂ થશે. તે પહેલા ફિલ્મના દિગ્દર્શક હરિ ગોપાલકૃષ્ણન, કલાકારો વિશાલ કૃષ્ણન અને શ્રુતિ હસને ફોટોશૂટ કરાવ્યું છે. ચાલો જોઇએ તસવીરો.

પૂજૈ માટે વિશાલ-શ્રુતિનું ફોટોશૂટ
પૂજૈ માટે વિશાલ-શ્રુતિનું ફોટોશૂટ

પૂજૈ માટે વિશાલ-શ્રુતિનું ફોટોશૂટ
પૂજૈ માટે વિશાલ-શ્રુતિનું ફોટોશૂટ

પૂજૈ માટે વિશાલ-શ્રુતિનું ફોટોશૂટ
પૂજૈ માટે વિશાલ-શ્રુતિનું ફોટોશૂટ

પૂજૈ માટે વિશાલ-શ્રુતિનું ફોટોશૂટ
પૂજૈ માટે વિશાલ-શ્રુતિનું ફોટોશૂટ

પૂજૈ માટે હરિ ગોપાલકૃષ્ણન-વિશાલ કૃષ્ણાનું ફોટોશૂટ
પૂજૈ માટે હરિ ગોપાલકૃષ્ણન-વિશાલ કૃષ્ણાનું ફોટોશૂટ
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
