Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ : જુઓ તસવીરો

મુંબઈ, 30 મે : બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય ઝીલ રેનવૅયરના બ્રાન્ડ ઍમ્બેસેડર બની ગયાં છે. આ ભારતીય બ્રાન્ડ વરસાદ સામે રક્ષણ આપતા કપડા તૈયાર કરે છે. તેણે મહિલાઓ, પુરુષો અને બાળકો માટે વરસાદથી બચાવનાર કપડાની નવી શ્રેણી લૉન્ચ કરી છે. આ કમ્પની સીઝનેબલ કપડા બનાવતી એન જેડ સિજનલ વૅયર કમ્પનીનો ભાગ છે.

છેલ્લે ક્રિશ 3 જેવી સુપરહિટ ફિલ્મમાં ખલનાયક તરીકે દેખાયેલા 37 વર્ષીય વિવેક ઓબેરૉય ઝીલ રેનવૅયરની જાહેરખબરોમાં દેખાય છે. કમ્પનીના 300થી 1500 રુપિયા સુધીના રેનવૅયર્સ મહારાષ્ટ્ર, ગોવા, કેરળ તથા બીજા મુખ્ય રાજ્યોમાં ઉપલબ્ધ હશે.

ઝીલ રેનવૅયરના મૅનેજિંગ ડાયરેક્ટર દિનેશ જી ત્રિવેદીએ જણાવ્યું - અમારી પાસે સારી ઉત્પાદન શ્રેણી, મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે અને વીતેલા વર્ષો દરમિયાન અમે બ્રાન્ડની સારીએવી પ્રસિદ્ધિ હાસલ કરી છે. તેમણે જણાવ્યું - અમે ભારતીય મૉનસૂનમાં બહેતર રેનવૅયર માટે પોતાનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વધારી આખા દેશના ગ્રાહકો સુધી પહોંચવા અંગે વિચારી રહ્યાં છીએ.

તાજેતરમાં જ વિવેકે ઓબેરૉયે ઝીલ રેનવૅયરના બ્રાન્ડ ઍમ્બેસેડર તરીકેના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતાં. આ પ્રસંગે વિવેક ઓબેરૉય તથા અન્ય મૉડેલોએ રૅમ્પ વૉક કરી રેનવૅયર કપડાનું પ્રદર્શન કર્યુ હતું. ચાલો આપને બતાવીએ તસવીરો :

વિવેક બન્યા બ્રાન્ડ ઍમ્બેસેડર

વિવેક બન્યા બ્રાન્ડ ઍમ્બેસેડર

બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય ઝીલ રેનવૅયરના બ્રાન્ડ ઍમ્બેસેડર બની ગયાં છે.

રેનવૅયરની નવી શ્રેણી લૉન્ચ

રેનવૅયરની નવી શ્રેણી લૉન્ચ

આ ભારતીય બ્રાન્ડ વરસાદ સામે રક્ષણ આપતા કપડા તૈયાર કરે છે. તેણે મહિલાઓ, પુરુષો અને બાળકો માટે વરસાદથી બચાવનાર કપડાની નવી શ્રેણી લૉન્ચ કરી છે.

વિવેકનું રૅમ્પ વૉક

વિવેકનું રૅમ્પ વૉક

આ પ્રસંગે વિવેક ઓબેરૉયે રેનવૅયર પહેરી રૅમ્પ ઉપર વૉક કર્યુ હતું.

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

રેનવૅયર સાથે રૅમ્પ વૉક કરતા બાળકો

રેનવૅયર સાથે રૅમ્પ વૉક કરતા બાળકો

રેનવૅયર સાથે રૅમ્પ વૉક કરતા બાળકો

રેનવૅયર સાથે રૅમ્પ વૉક કરતા મૉડેલ્સ

રેનવૅયર સાથે રૅમ્પ વૉક કરતા મૉડેલ્સ

રેનવૅયર સાથે રૅમ્પ વૉક કરતા મૉડેલ્સ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતા મૉડેલ્સ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતા મૉડેલ્સ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતા મૉડેલ્સ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

હુંફાળા રેનકોટને હૉટ બનાવતી હસીનાઓ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X