Hot Hot : ઝિદે ચઢી પ્રિયંકાની બહેન બાર્બી, આ છે 10 Vulgar Scenes

મુંબઈ, 31 ઑક્ટોબર : પ્રિયંકા ચોપરાની વધુ એક પિતરાઈ બહેન બાર્બી હાંડા ઉર્ફે મન્નારા બૉલીવુડ ડેબ્યુ કરવા તૈયાર છે. જોકે પ્રિયંકાના ફર્સ્ટ કઝીન પરિણીતી ચોપરા કરતા આ કઝીન એટલે બાર્બી હાંડાએ મોટો સાહસ કર્યો છે.

બાર્બી હાંડા અનુભવ સિન્હા નિર્મિત ઝિદ ફિલ્મ સાથે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે કે જેમાં બાર્બીના કેટલાક સુપર હૉટ સીન્સ સાથે દેખાઈ રહ્યા છે. આ સીન્સને વલ્ગર સીન્સ પણ કહી શકાય. વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત ઝિદ ફિલ્મને લઈને બાર્બી આજકાલ ખૂબ જ ચર્ચામાં છે.

શું લાગે છે? ઝિદ બી ગ્રેડ મૂવી નથી? અનુભવ સિન્હા નવોદિત બાર્બી અંગે કહે છે - ફિલ્મ માટે અમારે એક નવા ચહેરાની જરૂર હતી અને મન્નારાના પાત્રમાં બાર્બી હાંડા એકદમ બંધબેસતા લાગ્યાં. સહ-નિર્માતા મુશ્તાક શેખે પણ બાર્બી હાંડાના કૌશલ્યના વખાણ કર્યાં.

ઝિદ એક સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર જોતા સ્પષ્ટ લાગે છે કે બાર્બી હાંડાએ આ ફિલ્મમાં મન મૂકીને અંગ પ્રદર્શન કર્યુ છે. બાર્બી પ્રિયંકાના ફર્સ્ટ કઝીન છે, પરંતુ પ્રિયંકા ચોપરા પણ કદાચ આટલા બોલ્ડ કોઈ પણ ફિલ્મ નથી થયાં. આ ફિલ્મ આગામી 28મી નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

ચાલો આપને બતાવીએ ઝિદ ફિલ્મના 10 વલ્ગર સીન્સ :

ઇનૉસંટ ફ્લર્ટિંગ

ઇનૉસંટ ફ્લર્ટિંગ

ઓહ, શું આ બંને ઇનૉસંટ ફ્લર્ટિંગ કરી રહ્યા છે? નાઇસ ટુ નૉ!

કિસિંગ સીન

કિસિંગ સીન

બાર્બીની પહેલી જ ફિલ્મમાં તેમનું કીસિંગ સીન. આ સીન જોઈ લાગે છે કે જાણે ઝિદ બી-ગ્રેડ ફિલ્મ છે.

ટચ ઇફેક્ટ

ટચ ઇફેક્ટ

વેલ, આપણે નથી જાણતાં કે અહીં શું થઈ રહ્યું છે. તમને કંઈ ખબર પડે, તો અમને જણાવજો.

જિસ્મ કૉપી?

જિસ્મ કૉપી?

એવું લાગે છે કે બંનેએ આ મૂવીને બોલ્ડ બનાવવામાં એક-બીજાનો ભરપૂર સહયોગ કર્યો છે.

વધુ એક કિસિંગ સીન્સ

વધુ એક કિસિંગ સીન્સ

શું કિસિંગ એકમાત્ર એવી વાત છે કે જેને લઈને આપણે ફિલ્મ જોવા જઇશું?

ગોઝ અગેન

ગોઝ અગેન

એટલીસ્ટ આ સીન તો મોસ્ટ ડિસંટ કહી શકાય.

ઑન ધ બીચ

ઑન ધ બીચ

હવે, ટ્રેલર મુજબ, આ એકમાત્ર એવું સ્થળ છે કે જે બંનેને કિસ કરવા માટે છોડી દેવામાં આવ્યું છે.

ઓહ ગૉડ! નો વર્ડ્સ

ઓહ ગૉડ! નો વર્ડ્સ

આ સીન જોઈ શબ્દો સ્તબ્ધ થઈ જાય છે.

કરડી લેશે?

કરડી લેશે?

કિસિંગ બાદ હવે છોકરીને કરડી ખાવાનો વારો આવ્યો લાગે છે? એવું લાગે છે કે છોકરી પણ તૈયાર જ છે.

ધ એંડ

ધ એંડ

આ લાસ્ટ કિસ ડીલને સીલ કરવા માટેની છે અને આમ સુપર વલ્ગર ટ્રેલરનો પણ અંત થાય છે.

Must Read

Must Read

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X