• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માહી ગિલે કરાવ્યું હૉટ ફોટોશૂટ

|

મુંબઈ, 13 ઑક્ટોબર : બૉલીવુડ અભિનેત્ર માહી ગિલે તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. તે ફોટોશૂટ જોઈ અચ્છા-અચ્છાના હોશ ઉડી જાય.

દેવ ડીની આ પારો એમ તો પોતાની બોલ્ડનેસને કારણે કાયમ ચર્ચામાં જ રહે છે. લવ, સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મમાં પણ માહી પોતાના હૉટ સીન્સને કારણે ચર્ચામાં આવી હતી. માહી ગિલની અદાઓના ઘણાં લોકો દીવાનાં છે.

માહી ગિલ બિગ ભી અમિતાભ બચ્ચનની પ્રથમ સુપરહિટ ફિલ્મ જંઝીરની સિક્વલમાં એક આઇટમ સૉંગ કરનાર છે. આ સાથે તે ફિલ્મમાં જુની જંઝીરમાં જે બિંદુનું પાત્ર હતી, તે પણ ભજવવાની છે. બિગ બીએ પણ જંઝીરની રીમેક બનવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.

English summary
View Bollywood Actress Mahi Gill Picture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X