Watch : દબંગ 2નું ફેવીકૉલ આયટમ સૉંગ
મુંબઈ : 29 નવેમ્બર. બૉલીવુડના દબંગ સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 આવતા મહીને રિલીઝ થનાર છે. દબંગમાં જેમ મુન્ની બદનામ હુઈ... આયટમ સૉંગે ધૂમ ચાવી હતી. તેમ દબંગ 2 ફિલ્મમાં પણ ફેવીકૉલ સૉંગ મુકવામાં આવ્યું છે.

બૉલીવુડના હૉટ બેબો કરીના કપૂરે આ આયટમ સૉંગ કર્યું છે. દબંગમાં સલમાનના ભાભી મલાઇકા અરોરા ખાને મુન્ની બદનામ હુઈ.. મૈં ઝંડુ બામ હુઈ... ગીત ગાઈને તહેલકો મચાવ્યો હતો. જોકે ગીતમાં ઝંડુ બામ નામનો ઉપયોગ કરાતા વિવાદ સર્જાયો હતો. તેથી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક અરબાઝ ખાને આ વખતે ફેવીકૉલ નામનો ઉપયોગ કરતા અગાઉ કમ્પનીની મંજુરી મેળવી લીધી છે.
આવો વનઇન્ડિયા સાથે જુઓ અને સાંભળો ફેવીકૉલ સૉંગ.
<center><center><iframe width="650" height="417" src="http://www.youtube.com/embed/53nOrdncwFQ" frameborder="0" allowfullscreen></iframe></center></center>












Click it and Unblock the Notifications
