જુઓ રેસ 2ની આકર્ષક અને હૉટ તસવીરો

મુંબઈ, 8 નવેમ્બર : અબ્બાસ મસ્તાનની રેસ 2 ફિલ્મ આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી-2013માં રિલીઝ થવાની છે. ફિલ્મ અત્યારથી જ ચર્ચામાં છે. 2008માં રિલીઝ થયેલી ફિલ્મ રેસની આ સિક્વલ ફિલ્મ છે. રેસમાં સૈફ અલી ખાન, અક્ષય ખન્ના તથા અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતાં, તો સિક્વલ એટલે કે રેસ 2માં અક્ષયની જગ્યાએ હૉટ જ્હૉન અબ્રાહમ નજરે પડશે. સાથે સૈફ અને અનિલ પણ મુખ્ય ભૂમિકામાં હશે.

રેસમાં કૅટરીના કૈફ અને બિપાશા બાસુ હતાં, તો રેસ 2માં દીપિકા પાદુકોણે તથા જૅકલીન ફર્નાન્ડીઝ નજરે પડશે. જોકે ફિલ્મમાં બિપાશા પણ એક નાનકડા રોલમાં દેખાશે. રેસ 2ની ટૅલાઇન છે બિટ્રેયલ ઇઝ સર્વાઇવલ (દગો આપવો જ જિંદગી છે). રેસ 2 પણ રેસની જેમ જ એક્શન થ્રિલર હશે, પરંતુ ફિલ્મના પોસ્ટર્સ જોઈ એમ લાગે છે કે આ વખતની રેસમાં અગાઉ કરતા વધુ એક્શન ડોઝ હશે.

ફિલ્મમાં અમીષા પટેલ, દીપિકા પાદુકોણે અને જ્હૉન અબ્રાહમ ત્રણેય કઈંક જુદા જ અંદાજમાં દેખાશે. સાથે જ છોટે નવાબ સૈફ અલી ખાન પણ ફિલ્મ દરમિયાન વગર શર્ટે ઘણાં હૉટ દેખાયાં. કૉકટેલથી સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ ફરી એક વાર દીપિકા અને સૈફની હિટ જોડીને આ ફિલ્મ પાસે ઘણી આશાઓ છે.

ફિલ્મના સેટ પર મિસિસ કરીના કપૂર ખાન પણ અનેક વાર નજરે પડ્યાં. સાથે ફિલ્મમાં દીપિકા અને જ્હૉનના સેક્સી લુક અંગે પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ઉપરાંત અમીષા પટેલ પણ આ ફિલ્મ ખૂબ સેક્સી લુકમાં દેખાશે.

આવો જોઇએ રેસ 2 ફિલ્મની કેટલીક આકર્ષક તસવીરો :

સેક્સી બૉડી દેખાડતાં સૈફ

સેક્સી બૉડી દેખાડતાં સૈફ

રેસ 2માં સૈફ અલી ખાન પોતાની સેક્સી બૉડીનું ખૂબ પ્રદર્શન કર્યું છે.

રેસ 2ની ટીમ

રેસ 2ની ટીમ

એક સાથે ડિનર કરતાં સૈફ અલી ખાન, અનિલ કપૂર તથા જૅકલીન ફર્નાન્ડીઝ.

કોણ છે દીપિકા સાથે

કોણ છે દીપિકા સાથે

દીપિકા પાદુકોણે સાથે આ નાનકડો મહેમાન કોણ છે અને આ એક્શન થ્રિલર ફિલ્મમાં તેનું શું કામ છે?

સ્ટાર કાસ્ટ

સ્ટાર કાસ્ટ

કૅમેરા માટે પોઝ આપતાં સૈફ, અનિલ, અમીષા અને જૅકલીન.

સુંદર જૅકલીન

સુંદર જૅકલીન

ફિલ્મના શુટિંગ દરમિયાન જૅકલીન ખૂબ ખૂબસૂરત દેખાયાં.

અમીષાનો નવો લુક

અમીષાનો નવો લુક

ઘણાં વખતથી બૉલીવુડમાંથી ગાયબ રહેલાં અમીષા પટેલ રેસ 2માં એક નવા સેક્સી લુકમાં નજરે પડશે.

જ્હૉન નાનકડા સ્ટાર સાથે

જ્હૉન નાનકડા સ્ટાર સાથે

રેસ 2ના સેટ પર હાજર નાનકડા સિતારા સાથે પોઝ આપતાં જ્હૉન અબ્રાહમ.

સૈફ-અમીષા

સૈફ-અમીષા

ફિલ્મના સેટ પર સૈફ અલી ખાન સાથે અમીષા પટેલ.

હૉટ દીપિકા

હૉટ દીપિકા

ફિલ્મ રેસ 2ના પોસ્ટરમાં હૉટ દીપિકા પાદુકોણે

સેટ પર પહોંચ્યા બેબો

સેટ પર પહોંચ્યા બેબો

પોતાના હબી સૈફ સાથે રેસ 2ના સેટ પર સમય પસાર કરતાં બેબો કરીના કપૂર.

હૉટ એન્ડ હૅન્ડસમ જ્હૉન

હૉટ એન્ડ હૅન્ડસમ જ્હૉન

ઘણાં સમય બાદ જ્હૉન ફરી એક વાર પોતાના સિક્સ પૅક્સ અને સેક્સી લુક સાથે સિલ્વર સ્ક્રીને દેખા દેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X