જુઓ સૈફરીનાના લગ્નની તસવીરી ઝલક
મુંબઈ, 17 ઑક્ટોબર : સૈફ અલી ખાન અને કરીના કપૂરે ગઈકાલે કોર્ટ મૅરેજ કરી લીધાં.
જાણીતા ક્રિકેટર મંસૂર અલી ખાન પટૌડી અને જાણીતા અભિનેત્રી શર્મિલા ટાગોરના પુત્ર સૈફ તેમજ જાણીતા બૉલીવુડ અભિનેતા-અભિનેત્રી રણધીર કપૂર તેમજ બબીતાના પુત્રી કરીના કપૂરના આ લગ્ન છેલ્લા ઘણાં દિવસોથી ચર્ચામાં હતાં. એમ તો સૈફ અને કરીના છેલ્લા પાંચ વરસથી સાથે જ રહેતા હતાં. આ લગ્ન માત્ર ઔપચારિકતા હતાં.
જુઓ સૈફ અને કરીનાના કોર્ટ મૅરેજની તસવીરો :

મૅરેજ રજિસ્ટ્રેશન
કોર્ટ મૅરેજ માટે રજિસ્ટ્રેશન કરતા અગાઉ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખુશખુશાલ નજરે પડતા હતાં.

બહેન કરિશ્મા સાથે કરીના
કોર્ટ મૅરેજ પ્રસંગે કરીના કપૂરે પોતાના મોટા બહેન અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે ફોટો ખેંચાવી.

લગ્ન પછી અભિવાદન-આભાર
સૈફ અલી ખાન અને કરીના કપૂરે મૅરેજ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ મીડિયા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો તેમજ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું

કરિશ્મા અને રણધીર કપૂર
લગ્ન પ્રસંગે કરીનાના મોટા બહેન કરિશ્મા કપૂર તેમજ પિતા રણધીર કપૂર પણ હાજર રહ્યા હતાં.

કરિશ્મા પુત્ર સાથે
કરીનાના મોટા બહેન કરિશ્મા કપૂર લગ્ન પ્રસંગે પોતાના પુત્ર કિયાન સાથે હાજર રહ્યા હતાં.

સૈફના માતાના આશીર્વાદ
કોર્ટ મૅરેજ પ્રસંગે સૈફ અલી ખાનના માતા શર્મિલા ટાગોરે પણ ઉપસ્થિત રહી નવયુગલ ને આશીર્વાદ આપ્યા હતાં.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
