શર્લિને ટ્વિટર પર નાંખી પોતાની ન્યુડ તસવીર
મુંબઈ, 15 ઑક્ટોબર : ચર્ચા છે કે શર્લિન ચોપરા અને પૂનમ પાન્ડે વચ્ચે અશ્લીલતાનો જંગ છેડાયો છે. પૂનમ એક ડગલું વધે, તો શર્લિન બે ડગલાં. પૂનમે તાજેતરમાં જ વિશ્વ નો બ્રા દિવસ પ્રસંગે પોતાની એક ઉત્તેજક તસવીર નાંખી, તો જવાબમાં શર્લિન હદ ઓળંગી ગઈ. શર્લિને રવિવારે ટ્વિટર પર પોતાની નગ્ન તસવીર નાંખી.
પૂનમે તસવીર નીચે લખ્યું હતું જુઓ રૉકસ્ટાર જેનિફરને. એક ફૅશન ડિઝાઇનરને એક જુદી સ્ટાઇલમાં. તેમના માટે વધુ પ્રેમ મારા તરફથી. આ તસવીરમાં જેનિફર નામની એક મહિલા સાથે પૂનમ આખી ન્યુડ છે અને બીજા હાથે સિગરેટ છે.
તસવીર જ નહિં, ટ્વિટ્સ પણ અશ્લીલ
શર્લિન ચોપરાએ વિગત સમયમાં ટ્વિટર પર સંભોગની તસવીરો અપલોડ કરી હતી. આજકાલ તે તે જ વાતો શબ્દોમાં કહી રહી છે. તેણે લખ્યું સેક્સ અને પૈસામાં એક મોટો ફરક છે. ફ્રીમાં સેક્સ કરવું પૈસા આપી સેક્સ કરવા કરતાં મોંઘુ પડી શકે છે.
એક તસવીરમાં તેણે લખ્યું - કોઈકે કાયમ પુછ્યું કે સિગરેટ શું છે... લોકો તેને કેમ પીવે છે... શું તે પ્યાસ બુઝાવે છે. શર્લિનના ટ્વિટ્સમાં સેક્સ ન હોય, એવું બને જ નહિં. તે સપ્તાહમાં કમ સે કમ એક વાર આ શબ્દ સાથે સંબંધિત એક ટ્વિટ જરૂર કરે છે.
જુઓ શર્લિનની તસવીરો...

સિગરેટ પીતી શર્લિન ચોપરા
આ તસવીરમાં શર્લિન જાણવાની કોશિશ કરે છે કે શું તેનાથી પ્યાસ બુઝાય છે. તસવીરમાં તે સેમી ન્યુડ છે. તેના વડે તે પોતાના ફૅન્સને આકર્ષવા માંગે છે.

બિછાને શર્લિન
બિછાને શર્લિન
આ બહુ જુની તસવીર છે, પરંતુ તેણે પોતાના ફોટોશૂટની યાદો તાજી કરવા આ તસવીર ટ્વિટર પર નાંખી છે. તેમાં તે બહુ ઉત્તેજક દેખાય છે.

લેટેસ્ટ તસવીર
આ તસવીર લેટેસ્ટ નથી, પણ શર્લિને આ તસવીરને પણ આજે જ ટ્વિટર પર નાંખી લેટેસ્ટ બનાવી નાંખી. શર્લિન બતાવવા માંગે છે કે તેનું ફિર કોઈક મૉડેલ કરતાં ઓછું નથી.

લૉલીપૉપ ચૂસતી
શર્લિન આ તસવીરમાં લૉલીપૉપ ચૂસે છે. આ પણ જુની તસવીર છે. સ્પષ્ટ છે કે શર્લિન પાસે કશું જ નવું નથી, જ્યારે પૂનમે પોતાના રૂમમાં જ જાણે કૅમેરા લગાવી રાખ્યાં છે. પૂનમ દર રોજ એક નવી તસવીર અપલોડ કરે છે.

સાડીમાં શર્લિન
એક ભારતીય નારી જો પાશ્ચાત્ય વેશભૂષામાં હોય તો ભાગ્યે જ કોઈકને સારી લાગે, પણ સાડીમાં ન સારી લાગે, એમ તો માની જ ન શકાય. શર્લિનની સાડીમાં આ તસવીર ઘણી પસંદ કરાઈ.

મૉડેલ શર્લિન
જેમ કે આપ જાણો છો કે એક મૉડેલ તરીકે શર્લિન પૂનમ કરતાં ઘણી આગળ છે. તેણે બિગ બૉસમાં પોતાની અદાઓ દ્વારા બતાવી દીધુ હતું કે તે અભિનયમાં પણ આવી શકે છે.

ફેમસ તસવીર
શર્લિનની આ તસવીર બહુ ફેમસ થઈ હતી. આ તસવીર શર્લિને જ્યારે મૉડેલની દુનિયામાં પગ મુક્યો ત્યારની છે. આ તસવીર ઘણા અખબારો અને સામયિકોએ પોતાના કવર પેજે પ્રકાશિત કરી હતી.

શર્લિનની અદાઓ
આ તસવીરમાં શર્લન ઘણી હૉટ દેખાય છે. આ પણ તેણે બે વરસ પહેલા ખેંચાવી હતી એક ફોટોશૂટ દરમિયાન.

કિચનમાં શર્લિન
શર્લિન ચોપરા ભલે આખા કપડા પહેરે કે અડધાં કે પછી ના પહેરે. તે કાયમ હૉટ લાગે છે. આ તસવીરમાં કિચનમાં પણ તે હૉટ લાગે છે.

ન્યુડ શર્લિન
આ જ તે તસવીર છે કે જેના વિશે આજે અમે વાત કરી રહ્યાં છીએ. આ તસવીર રવિવાર રાત્રે શર્લિને પોતાના ટ્વિટર પર નાંખી. જોકે હવે તે ઘણી દૂરથી ખેંચવામાં આવી છે. તેથી તેની ઉપર કોઈનું ધ્યાન ગયું નહિં.












Click it and Unblock the Notifications
