Beach પર મસ્તી કરતી સાઉથની હસીનાઓને જોઈ ઉડી જશે તમારા હોશ!

અમદાવાદ, 10 સપ્ટેમ્બર : ફિલ્મોમાં સામાન્ય રીતે હિંસક અથડામણો અને જાનદાર વાર્તા ઉપરાંત સુંદર દૃશ્યો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી જ નિર્માતા-દિગ્દર્શકો ફિલ્મોમાં રોમાંટિક ગીતો નાંખવાની સાથે-સાથે સુંદર અને રમણીય સ્થળોને પણ પસંદ કરે છે. તેમાં પણ જો દરિયા કાંઠે કોઈ ગીત કે દૃશ્ય ફિલ્માવવામાં આવે, તો તેમાં અભિનેત્રીઓનું સૌંદર્ય વધુ ખીલી ઉઠે છે.

બૉલીવુડથી લઈ દક્ષિણ ભારતીય સિને જગત સુધી તમામ પ્રકારની ફિલ્મોમાં દરિયા કાંઠા ઉપર અનેક ગીતો ફિલ્માવવામાં આવ્યાં છે. બૉલીવુડમાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણે, અનુષ્કા શર્મા અને અનુષ્કા શેટ્ટી જેવી અભિનેત્રીઓએ અનેક ફિલ્મોમાં દરિયા કાંઠે ખૂબ મસ્તી કરી છે અને તે દરમિયાન તેમનું સૌંદર્ય જ નથી ખીલી ઉઠ્યું, પણ ફિલ્મની સફળતામાં પણ આવાં દૃશ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હોય છે, તો સાઉથ ઇન્ડિયન ફિલ્મોની અભિનેત્રીઓ પણ ફિલ્મોમાં અને ઑફ-સ્ક્રીન પણ દરિયા કાંઠે મસ્તી કરતા જોવા મળે છે.

ચાલો આપને તસવીરોમાં બતાવીએ સાઉથ ઇન્ડિયન અભિનેત્રીઓની દરિયા કાંઠાની મસ્તી :

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

અનુષ્કા શેટ્ટી

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

હંસા નંદિની

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

હંસિકા મોટવાણી

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

ઇલિયાના ડીક્રૂઝ

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

કાજલ અગ્રવાલ

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

મેઘના નાયડૂ

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

નમિતા

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

નયનતારા

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

પ્રિયમણિ

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

સંજના ગાંધી

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

શ્રદ્ધા દાસ

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

શ્રિયા સરન

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

શ્રીલેખા

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

તમન્ના ભાટિયા

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

તાપસી પન્નૂ

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

ત્રિશા કૃષ્ણન

South Indian Actresses On Beach

South Indian Actresses On Beach

વિમલા રમન

આ પણ જુઓ

આ પણ જુઓ

Leaked : જુઓ શાહિદ-શ્રદ્ધાના Bedroom Scenes

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X