જ્હાન્વી કપૂર અને ઓરહાન અવત્રામણી વચ્ચે ચાલી શું રહ્યું છે? બન્ને ગ્લેમરસ અંદાજમાં કેમેરામાં કેદ થયા
જ્હાન્વી કપૂર ઓરહાન અવત્રામણી સાથે જોવા મળી હતી. હવે બન્નેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર તેની લવ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. હવે તે ઓરહાન અવત્રામણી સાથે જોવા મળી હતી. બન્નેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં જ્હાન્વી કપૂર ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. હવે આ ફોટો આગ લગાવી રહ્યા છે.

જ્હાન્વી ઓરહાન સાથે જોવા મળી
હાલમાં જ જ્હાન્વી ઓરહાન સાથે કેમેરામાં કેદ થઈ હતી. આ ફોટોમાં જ્હાન્વી ગોગલ્સમાં જોવા મળી રહી છે. ફોટોમાં જ્હાન્વીનો કિલર અંદાજ જોવા મળી રહ્યો છે.

ગ્લેમરસ અંદાજમાં કેમેરામાં કેદ થઈ
ફોટોમાં જ્હાન્વી કપૂર શોર્ટ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. શોર્ટ ડ્રેસ પહેરીને તે તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ફોટોમાં જ્હાન્વી ગ્લેમરસ લાગી રહી છે.

જ્હાન્વી વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી
અહીં જ્હાન્વી કપૂર તેના મિત્રો સાથે જોવા મળી હતી. ફોટોમાં તે મિત્રો સાથે દેખાઈએ રહી છે. જ્હાન્વીના આ ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યા છે.

પોઝ આપતી જોવા મળી
ફોટોમાં જ્હાન્વી પોઝ આપતી પણ જોવા મળી હતી. બન્ને અહીં તેને કેમેરા સામે પોઝ આપ્યા હતા.

મિત્રો સાથે પોઝ આપ્યા
આ દરમિયાન જ્હાન્વી કપૂર તેના મિત્રો સાથે ફોટો ક્લિક કરાવતી પણ જોવા મળી હતી. જ્હાન્વી કપૂરની આ તસવીરને ફેન્સ સોશિયલ મીડિયા પર શેર અને લાઈક કરી રહ્યા છે.

ઓરહાન સાથે વિક્કી કૌશલ પણ જોવા મળ્યો
અહીં ઓરહાન અવત્રામાણી સાથે બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ પણ જોવા મળ્યો હતો. વિકી કૌશલ અને ઓરહાને એકસાથે પોઝ આપ્યો હતો.

ફોટો વાયરલ થઈ રહ્યા છે
ઓરહાન અવતરમણીએ આ વાયરલ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલા પણ તે સાથે જોવા મળ્યા છે.












Click it and Unblock the Notifications
