Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

What!!! : શાહરુખને પોતાના જ બંગલે ‘મન્નત’માં ઘુસવા ન દેવાયો, સિક્યુરિટી સાથે ઝપાઝપી!!!

shahrukh-khan-new-look-in-fan
મુંબઈ, 10 ડિસેમ્બર : શું વાત કરો છો? આટલો મોટો બંગલો મન્નત! અને તેના માલિક શાહરુખ ખાનને જ તેમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યાં...!? પણ તસવીરો જોઈને તમે પણ માની જશો કે અમારી વાતમાં જરાય ખોટુ નથી.

Shahrukh Khan has landed himself in trouble with the authorities! Mannat's security guards stopped Shahrukh to entering his own house Mannat! Don't worry, this was shooting scenes of Shahrukh's upcoming movie Fan-1
શાહરુખ ખાનનો બંગલો છે મન્નત અને સૌ જાણે છે તેના વિશે, પરંતુ તાજેતરમાં જ આ બંગલામાં શાહરુખ ખાનને જ જતા રોકી દેવામાં આવ્યાં.

Shahrukh Khan has landed himself in trouble with the authorities! Mannat's security guards stopped Shahrukh to entering his own house Mannat! Don't worry, this was shooting scenes of Shahrukh's upcoming movie Fan-2
તાજેતરમાં જ હૅપ્પી ન્યુ ઈયર જેવી સુપર હિટ ફિલ્મ આપનાર શાહરુખ ખાને મન્નતમાં જવા માટે સિક્યુરિટી ગાર્ડ્ઝ સાથે ઝપાઝપી પણ કરવી પડી.

shahrukh-khan-new-look-in-fan-3
અરે ભાઈ ચોંકવાની જરૂર નથી. બાદશાહ ઑફ બૉલીવુડ શાહરુખને તેમના ઘરે જતા કોમ રોકી શકે? હકીકતમાં આજકાલ બાંદ્રા બૅંડસ્ટૅંડ ખાતે ફિલ્મ ફૅનનું શૂટિંગ ચાલી રહ્યું છે.

shahrukh-khan-new-look-in-fan-5
હૅપ્પી ન્યુ ઈયરમાંથી ફ્રી થયેલા શાહરુખ ખાન હવે પોતાની આગામી ફિલ્મ ફૅનના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા છે.

shahrukh-khan-new-look-in-fan-4
ફૅન ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સીન કંઇક એવુ હતું કે જેની તસવીરો જોઈને કોઈ પણ ચોંકી જાય. આ સીન મુજબ શાહરુખે પોતાના બંગલા મન્નતની અંદર ઘુસવાની કોશિશ કરવાની એક્ટિંગ કરવાની હતી. આ સીન દરમિયાન સિક્યુરિટી ગાર્ડે તેમને મન્નતની અંદર ઘુસતા રોકવા હતાં. સીન પ્રમાણે શટિંગ થયું અને શાહરુખ તથા સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝગડો, દલીલબાજી તથા ઝપાઝપીના દૃશ્યો ક્લિક થઈ ગયાં.

hny-happy-new-year-5
યશ રાજ ફિલ્મ્સના બૅનર હેઠળ બની રહેલી ફૅન ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપરા કરી રહ્યાં છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન એક ફિલ્મ સ્ટારના ફૅનની ભૂમિકામાં નજરે પડશે અને એ ફિલ્મ સ્ટાર કોઈ બીજો નહીં, શાહરુખ ખાન જ હશે. શાહરુખના કરોડો ફૅન્સની કહાણી કહેશે ફૅન ફિલ્મ. આ ફિલ્મ માટે શાહરુખ દિવસમાં 15 કલાક શૂટિંગ કરી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X