આલિયા તોડશે ઇમરાનનો રેકૉર્ડ : જુઓ 75 તસવીરો અને જણાવો કોણ છે બેસ્ટ કિસર?

મુંબઈ, 31 મે : એક સમય હતો કે જ્યારે સીરિયલ કિસરનું નામ લેતા જ આપણી સામે ઇમરાન હાશમીનો ચહેરો ઉપસી આવતો હતો. જોકે આજે પણ સીરિયલ કિસર તરીકે ઇમરાન હાશમી જ સ્થાપિત છે, પરંતુ વાત જ્યારે કિસની આવે છે, ત્યારે હાલ સૌથી વધુ ચર્ચામાં છે આલિયા ભટ્ટ.

બૉલીવુડમાં આલિયા ભટ્ટ નવોદિત અભિનેત્રી ગણાય છે અને હજી તેમની ત્રણ જ ફિલ્મો આવી છે. આમ છતાં તેઓ કિસ અંગે ચર્ચાસ્પદ બની ગયાં છે. તેમની ત્રણે ફિલ્મોમાં કિસિંગ સીન હતાં કે જેમાં સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે, હાઈવેમાં રણદીપ હુડા અને 2 સ્ટેટ્સમાં તો અર્જુન કપૂર સાથે સીરિયલ કિસિંગ દૃશ્યો હતા. એટલુ જ નહીં, આલિયા ભટ્ટની આગામી ચોથી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા પણ આલિયાના કિસિંગ સીન કારણે જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં પણ આલિયા ભટ્ટે વરુણ ધવન સાથે હૉટ કિસિંગ દૃશ્ય આપ્યું છે. આલિયા ભટ્ટે જે રીતે સીરિયલ ફિલ્મોમાં કિસિંગ સીન્સ આપ્યાં છે, તે જોતાં લાગે છે કે તેઓ બૉલીવુડના સીરિયલ કિસર ઇમરાન હાશમીનો રેકૉર્ડ નજીકના ભવિષ્યમાં જ તોડી નાંખશે.

જોકે બૉલીવુડમાં સીરિયલ કિસિંગ સીન્સ નવી બાબત નથી. ચાલો તસવીરો જોઈ આપ જ નક્કી કરો કે કોણ છે બેસ્ટ સીરિયલ કિસર?

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર

આલિયા ભટ્ટ-સિદ્ધાર્થ મલ્હોત્રાનું કિસિંગ સીન.

હાઈવે

હાઈવે

આલિયા ભટ્ટ અને રણદીપ હુડાનું કિસિંગ સીન.

2 સ્ટેટ્સ

2 સ્ટેટ્સ

આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરનું કિસિંગ સીન.

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

આલિયા ભટ્ટ અને વરુણ ધવનનું કિસિંગ સીન.

3 ઇડિયટ્સ

3 ઇડિયટ્સ

આમિર ખાન-કરીના કપૂરનું કિસિંગ સીન.

1920 એવિલ રિટર્ન્સ

1920 એવિલ રિટર્ન્સ

તિયા બાજપાઈ અને આફતાબ શિવદાસાની.

બચના ઐ હસીનો

બચના ઐ હસીનો

બિપાશા બાસુ અને રણબીર કપૂર.

બૅન્ડ બાજા બારાત

બૅન્ડ બાજા બારાત

રણવીર સિંહ અને અનુષ્કા શર્મા.

બર્ફી

બર્ફી

રણબીર કપૂર અને ઇલિયાના ડિક્રૂઝ.

બ્લડ મની

બ્લડ મની

કુણાલ ખેમૂ અને અમૃતા પુરી.

કૉકટેલ

કૉકટેલ

સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણે.

એક દીવાના થા

એક દીવાના થા

અૅમી જૅક્શન અને પ્રતીક બબ્બર.

ઇશ્કિયા

ઇશ્કિયા

ઇમરાન હાશમી અને વિદ્યા બાલન.

 જન્નત 2

જન્નત 2

ઇમરાન ખાન અને એશા ગુપ્તા.

જિસ્મ 2

જિસ્મ 2

રણદીપ હુડા અને સન્ની લિયોન.

કમ્બખ્ત ઇશ્ક

કમ્બખ્ત ઇશ્ક

અક્ષય કુમાર અને કરીના કપૂર.

મટરૂ કી બિજલી કા મંડોલા

મટરૂ કી બિજલી કા મંડોલા

ઇમરાન ખાન અને અનુષ્કા શર્મા.

મર્ડર 2

મર્ડર 2

ઇમરાન હાશમી અને જૅકલીન ફર્નાન્ડીઝ.

રાજ 3

રાજ 3

ઇમરાન હાશમી અને એશા ગુપ્તા.

રાઝ 3

રાઝ 3

ઇમરાન હાશમી અને બિપાશા બાસુ.

રેસ

રેસ

બિપાશા બાસુ અને સૈફ અલી ખાન.

રાજનીતિ

રાજનીતિ

રણબીર કપૂરનું કિસિંગ સીન.

ઝિંદગી ના મિલેગી દોબારા

ઝિંદગી ના મિલેગી દોબારા

હૃતિક રોશન અને કૅટરીના કૈફ.

આશિક બનાયા આપને

આશિક બનાયા આપને

ઇમરાન હાશમી અને તનુશ્રી દત્તા.

અક્સર

અક્સર

ઇમરાન હાશમી અને ઉદિતા ગોસ્વામી.

બંટી ઔર બબલી

બંટી ઔર બબલી

અભિષેક બચ્ચન અને રાણી મુખર્જી.

ક્રુક

ક્રુક

ઇમરાન હાશમીનું કિસિંગ સીન.

દેવ ડી

દેવ ડી

અભય દેઓલનું કિસિંગ સીન.

ધૂમ 2

ધૂમ 2

હૃતિક રોશન અને ઐશ્વર્યા રાય.

એક ચાલીસ કી લાસ્ટ લોકલ

એક ચાલીસ કી લાસ્ટ લોકલ

અભય દેઓલનું કિસિંગ સીન.

ફૅશન

ફૅશન

પ્રિયંકા ચોપરા અને અરબાઝ ખાન.

ફાયર્ડ

ફાયર્ડ

ફાયર્ડનું કિસિંગ સીન.

ગોલમાલ રિટર્ન્સ

ગોલમાલ રિટર્ન્સ

તુષાર કપૂરનું કિસિંગ સીન.

જબ વી મેટ

જબ વી મેટ

કરીના કપૂર અને શાહિદ કપૂર.

જિસ્મ

જિસ્મ

બિપિશા બાસુ અને જ્હૉન અબ્રાહમ.

જિસ્મ

જિસ્મ

બિપાશા બાસુ અને જ્હૉન અબ્રાહમ.

જોડી બ્રેકર્સ

જોડી બ્રેકર્સ

જોડી બ્રેકર્સનું કિસિંગ સીન.

કર્મા ઔર હોલી

કર્મા ઔર હોલી

કર્મા ઔર હોલીનું કિસિંગ સીન.

કાઇટ્સ

કાઇટ્સ

હૃતિક રોશન અને બાર્બરા મૂરી.

લાગા ચુનરી મેં દાગ

લાગા ચુનરી મેં દાગ

રાણી મુખર્જીનું કિસિંગ સીન.

મર્ડર

મર્ડર

ઇમરાન હાશમી અને મલ્લિકા શેરાવત.

મુસાફિર

મુસાફિર

અનિલ કપૂરનું કિસિંગ સીન.

નૉટી બૉય

નૉટી બૉય

નૉટી બૉયનું કિસિંગ સીન.

નીલ એન્ડ નિકી

નીલ એન્ડ નિકી

ઉદય ચોપરા અને તનીષા.

વન્સ અપૉન ઍ ટાઇમ

વન્સ અપૉન ઍ ટાઇમ

ઇમરાન હાશમીનું કિસિંગ સીન.

પાપ

પાપ

જ્હૉન અબ્રાહમ અને ઉદિતા.

રૉકસ્ટાર

રૉકસ્ટાર

રણબીર અને નરગિસ ફખરી.

સલામ નમસ્તે

સલામ નમસ્તે

સૈફ અલી ખાન અને પ્રીતિ.

શબ્દ

શબ્દ

ઝાયેદ ખાન અને ઐશ્વર્યા રાય.

શૈતાન

શૈતાન

શૈતાનનું કિસિંગ સીન.

શાકાલાકા બૂમ

શાકાલાકા બૂમ

ઉપેન પટેલ અને કંગના.

સ્પેનિશ બ્યુટી

સ્પેનિશ બ્યુટી

સ્પેનિશ બ્યુટીનું કિસિંગ સીન.

ધ ડર્ટી પિક્ચર

ધ ડર્ટી પિક્ચર

વિદ્યા બાલન અને નસીરુદ્દીન શાહ.

ધ ટ્રેન

ધ ટ્રેન

ઇમરાનનું કિસિંગ સીન.

તુમ મિલે

તુમ મિલે

સોહા અલી ખાન અને ઇમરાન.

ટર્નિંગ 30

ટર્નિંગ 30

ગુલ પનાગનું કિસિંગ સીન.

અક્ષય-કરીના

અક્ષય-કરીના

અક્ષય-કરીના

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂર.

દીપિકા-રણબીર

દીપિકા-રણબીર

યે જવાની હૈ દીવાનીમાં દીપિકા-રણબીર.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તર.

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત.

કરીના કપૂર-ફરદીન ખાન

કરીના કપૂર-ફરદીન ખાન

કરીના કપૂર-ફરદીન ખાન.

કરીના-સૈફ

કરીના-સૈફ

કરીના કપૂર અને સૈફ અલી ખાન.

માધવન-વિદ્યા

માધવન-વિદ્યા

ગુરુ ફિલ્મમાં માધવન તથા વિદ્યા બાલન.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા.

રણવીર-દીપિકા

રણવીર-દીપિકા

રામલીલા ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે.

શાહરુખ-કૅટ

શાહરુખ-કૅટ

જબ તક હૈ જાન ફિલ્મમાં શાહરુખ ખાન અને કૅટરીના કૈફ.

શ્રદ્ધા-આદિત્ય

શ્રદ્ધા-આદિત્ય

આશિકી 2માં શ્રદ્ધા કપૂર તથા આદિત્ય કપૂર.

શ્રદ્ધા-આદિત્ય

શ્રદ્ધા-આદિત્ય

આશિકી 2માં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રૉય કપૂર.

સોનમ-આયુષ્માન

સોનમ-આયુષ્માન

બેવકૂફિયાં ફિલ્મમાં સોનમ કપૂર અને આયુષ્માન ખુરાના.

સોનમ-આયુષ્માન

સોનમ-આયુષ્માન

બેવકૂફિયાંમાં સોનમ-આયુષ્માન.

સન્ની-રણદીપ

સન્ની-રણદીપ

જિસ્મ 2માં સન્ની લિયોન અને રણદીપ હુડા.

સુશાંત-પરિણીતી

સુશાંત-પરિણીતી

શુદ્ધ દેસી રોમાંસમાં સુશાંત સિંહ રાજપૂત તથા પરિણીતી ચોપરા.

વરુણ-ઇલિયાના

વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં ઇલિયાના અને વરુણ ધવન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X