કયા દબાણ હેઠળ છે? શું કોરી ખાય છે? કેમ છે પરેશાન આલિયા?
મુંબઈ, 2 ડિસેમ્બર : કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટ કોઈક દબાણ હેઠળ લાગે છે.

જોકે આલિયા ભટ્ટે એમ સ્પષ્ટ નથી કર્યું કે તેઓ કેમ આવુ અનુભવી રહ્યાં છે. આલિયા ભટ્ટની આગામી ફિલ્મોમાં હાઈવે તથા 2 સ્ટેટ્સનો સમાવેશ થાય છે. તેમની પ્રથમ ફિલ્મ હિટ રહી હતી.












Click it and Unblock the Notifications
