કોણ છે શાહરુખની Well Kisser? : દીપિકા, કૅટરીના કે પ્રિયંકા?

મુંબઈ, 14 જૂન : બૉલીવુડના બાદશાહ, કિંગ ખાન કે કિંગ ઑફ રોમાંસ તરીકે જાણીતા અભિનેતા શાહરુખ ખાનને કિસ કરવી એ કોઈ પણ સ્ત્રી-યુવતીનું સ્વપ્ન હોય. જોકે સામાન્ય યુવતી કે કોઈ પણ સ્ત્રીનું જ નહીં, પણ આવુ સ્વપ્ન બૉલીવુડની મોટાભાગની અભિનેત્રીઓ પણ સેવતી હોય છે અને તેમાંની કેટલીક અભિનેત્રીઓનું આવુ સ્વપ્ન પૂર્ણ પણ થાય છે.

રૂપેરી પડદે એટલે કે ફિલ્મોમાં તો આપણે ઘણી અભિનેત્રીઓને શાહરુખને કિસ કરતા જોતા રહ્યાં છીએ. શાહરુખ ખાન સાથે ફિલ્મમાં કામ કરવું પણ કોઈ પણ અભિનેત્રી માટે સ્વપ્ન સમાન હોય છે અને તેનાથી વધુ મોટી બાબત શાહરુખને કિસ કરવાની તક ઝડપવાની છે. ઑનસ્ક્રીન તો શાહરુખને તે જ અભિનેત્રીઓ કિસ કરી શકતી હોય કે જે તેમની સાથે ફિલ્મમાં હોય, પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ પણ હોય છે કે જેમને કદાચ ઑનસ્ક્રીન કિસ કરવાની તક ન મળી હોય, તો તેઓ ઑફસ્ક્રીન કિસ કરવાનો મોકો જતો નથી કરતી.

અનુષ્કા શર્માથી માંડી પ્રિયંકા ચોપરા સુધીની અનેક અભિનેત્રીઓ શાહરુખને ઑફસ્ક્રીન કિસ કરી ચુકી છે :

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ સ્ક્રીન ઍવૉર્ડ્સ 2013 દરમિયાન શાહરુખને કિસ કરવાની આ તક ઝડપી લીધી હતી. આ સૌથી ચર્ચિત કિસ હતી.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણેએ બૉલીવુડમાં શાહરુખ સાથે ઓમ શાંતિ ઓમ દ્વારા કૅરિયર શરૂ કર્યુ હતું. દીપિકા શાહરુખને આદર્શ ગણે છે અને સ્ક્રીન ઍવૉર્ડ્સ 2014 દરમિયાન દીપિકાએ આમ શાહરુખને ચૂમી લીધા હતાં.

વિદ્યા-અનુષ્કા

વિદ્યા-અનુષ્કા

અપ્સરા ઍવૉર્ડ્સ 2011 દરમિયાન વિદ્યા બાલન અને અનુષ્કા શર્માએ શાહરુખને ચુંબન ચોળી દીધા હતાં.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

રબ ને બના દી જોડીના પ્રમોશન દરમિયાન ઝડપાયેલી આ તસવીરમાં અનુષ્કા શર્માએ કંઇક આ રીતે કિંગ ખાનને કિસ કરી નાંખી હતી.

વધુ એક ચાન્સ

વધુ એક ચાન્સ

શું તમે અનુમાન કરી શકો કે કોણ છે આ હૉટી કિસર? આ છે અનુષ્કા શર્મા.

રાણી-કાજોલ

રાણી-કાજોલ

શાહરુખ ખાન સાથે રાણી મુખર્જી અને કાજોલની કેમેસ્ટ્રી ઑનસ્ક્રીન તો ખૂબ જામી હતી, પરંતુ ઑફસ્ક્રીન પણ આ તિકડી બહુ લોકપ્રિય હતી. આ તસવીર ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 1999ની કે જેમાં કુછ કુછ હોતા હૈ માટે શાહરુખ-કાજોલ-રાણીને બેસ્ટ એક્ટર-એક્ટ્રેસના ઍવૉર્ડ્સ મળ્યા હતાં. ઍવૉર્ડ પ્રાપ્ત કર્યા બાદ રાણી-કાજોલે શાહરુખને કિસ કરી ખુશી વહેંચી હતી.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

શાહરુખ તાજેતરમાં જ પુનઃ કિસ અંગે ત્યારે ચર્ચામાં આવ્યાં કે જ્યારે જબ તક હૈ જાન ફિલ્મના પ્રમોશન દરમિયાન કૅટરીના કૈફે શાહરુખને કિસ કરી નાંખી હતી.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

શાહરુખને વધુ એક લકી કિસ આપતા કૅટરીના કૈફ.

દીપિકા-રોહિત

દીપિકા-રોહિત

ચેન્નઈ એક્સપ્રેસના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણે અને રોહિત શેટ્ટીએ પણ શાહરુખના ગાલે પપ્પી કરી હતી.

વિદેશી ડાન્સર્સ

વિદેશી ડાન્સર્સ

સ્ક્રીન ઍવૉર્ડ્સ 2014 દરમિયાન વિદેશી ડાન્સરોએ પણ શાહરુખને કિસ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X