બોલીવૂડની આ હિરોઇનો બિકનીમાં સેક્સી નહીં ગંદી લાગે છે!
કહેવાય છે કે બિકની એક મુશ્કેલ ડ્રેસ છે અને દરેક મહિલાઓનું તેને પહેરવું શક્ય નથી. કારણ કે બિકની માટે તેવું ફિગર પણ હોવું જરૂરી છે. જો કે બોલીવૂડમાં બિકની હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. જ્યારે જ્યારે બોલીવૂડની કોઇ હિરોઇને બિકની પહેરી છે હંગામો અને ચર્ચા થઇ જ છે. અને કિરના કપૂરે જ્યારે ઝીરો સાઇઝ થઇને બિકની પહેરી હતી તે પછી તો બોલીવૂડની તમામ હિરોઇનોમાં જાણે કે બિકની પહેરવાનો એક ટ્રેન્ડ જ થઇ ગયો હતો. અને પછી ફિલ્મમાં હિરોઇન બિકની ના પહેરે તો નવાઇ હતી!
બોલીવૂડની તમામ હિરોઇનો તેમના બોડી અને ફિગરનું ખાસ ધ્યાન રાખે છે. અને માટે જ બિપાશા બસુ, પ્રિયંકા ચોપડા, સની લિયોની અને એમી જેક્શન જેવી હિરોઇનો જ્યારે બિકની પહેરે છે ત્યારે ખૂબ જ સેક્સી અને આકર્ષક લાગે છે. પણ હાલમાં જ જ્યારે આલિયા ભટ્ટે તેની ફિલ્મ શાનદારમાં પિંક રંગની બિકની પહેરી હતી. ત્યારે અનેક લોકોએ કહ્યું હતું કે આલિયા બિકનીમાં તેવી આકર્ષક નહતી લાગતી.
વળી સિદ્ઘાર્થ મલ્હોત્રા સાથે આલિયા ભટ્ટના બિકની ફોટોશૂટના કારણે કમાલ આર ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે ટ્વિટર વોર પણ છેડાઇ ચૂક્યો હતો. ત્યારે આ પહેલા પણ બોલીવૂડની કેટલીક અભિનેત્રીઓએ તેમનો બિકની લૂક બતાવ્યો છે પણ તે તેમાં એટલી હોટ અને સેક્સી કરતા અજીબો ગરીબ વધુ લાગી છે. જુઓ તસવીરો....

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ આ પિંક બિકનીમાં ક્યૂટ, સ્વીટ, બબલી, માસૂમ બધુ જ લાગે છે પણ આવું લાગવા માટે તેને બિકની કોઇ જરૂર નથી કારણ કે તે તો આપ છે સુપર ક્યૂટ.

કાજોલ
કાજોલે બાજીગર ફિલ્મમાં બિકની પહેરી હતી. કાજોલના આ સ્વીમીંગશૂટ જેટલો બકવાસ હતો એટલી જ અજીબ કાજોલ પણ આ સ્વીમીંગશૂટમાં લાગતી હતી. જે બાદ તો કાજોલે આજ દિવસ સુધી બિકની નથી પહેરી.

કેટરીના કૈફ
કેટરીના કૈફની આ તસવીર જ્યારે વાયરલ થઇ ત્યારે અનેક લોકોએ કહ્યું કે આ બિકનીમાં કેટ બિલકુલ પણ સારી નહતી લાગતી.

ઇશા દેઓલ
ઇશાનો જે રીતનો બાંધો છે તે મુજબ બિકની તેની પર એટલી શૂટ નથી થતી. જો કે પોતાના આ બિકની લૂક માટે ઇશાએ મહેનત બહુ કરી હતી.

સોનમ કપૂર
સ્ટાઇલ દિવા સોનમ કપૂર બિકનીના સ્ટાઇલિંગમાં આટલી મોટી થાપ કેવી રીતે ખાઇ ગઇ તે મને નથી સમજાતું. બેવકુફિયામાં સોનમમાં બિકનીમાં ખરેખરમાં લાગતી હતી અજીબ. અને સોનમ પણ આ વાત સ્વીકારી ચૂકી છે કે તેમનું ફિગર બિકનીને લાયક નથી.

રિચા ચડ્ડા
રિચા ચડ્ડાને હવે કોણ કહે કે બિકની દરિયા કિનારે પહેરવાની વસ્તુ છે ધાસ પર સૂવાાની નહીં!

તનુશ્રી દત્તા
તનુશ્રી દત્તાના આ કપડાને બિકની કદાચ ના પણ કહી શકાય. પણ તનુશ્રીએ તેને એક બિકનીની રીતે જ પહેર્યો હતો.

શ્રીદેવી
તમે શ્રીદેવીને બિકનીમાં જોઇ છે? શ્રીએ બોલીવૂડ તો બિકની નથી પહેરી પણ સાઉથ ફિલ્મોમાં પહેરી છે. અને તેની તેમાં અજીબ લાગી છે.

રાખી સાવંત
રાખી સાવંત વિષે કશું પણ બોલવું અને કંઇ પણ કહેવુંને વગર વાંકે વિવાદને આમંત્રણ આપવું તેના કરતા તમે જ ફોટો જોઇને સમજી જાવ.
કોણ છે આ છોકરી?
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
