Pics : હા ભાઈ હા જેનેલિયા સગર્ભા છે : રીતેશનો ખુલાસો
મુંબઈ, 7 જૂન : બૉલીવુડ અભિનેતા રીતેશ દેશમુખ આજકાલ પોતાની આવનારી ફિલ્મો હમશકલ્સ તથા એક વિલન અંગે ચર્ચામાં છે. પોતાની અપકમિંગ ફિલ્મો અંગે ચર્ચા કરતાં-કરતાં અચાનક જ રીતેશે પોતાની એક ખાસ અંગત વાત પણ મીડિયા વચ્ચે શૅર કરી નાંખી.
અંગ્રેજી અખબાર બૉમ્બે ટાઇમ્સને આપેલા ઇંટરવ્યૂમાં રીતેશે સ્પષ્ટ કહ્યું કે તેઓ પપ્પા બનવાના છે અને તેમના પત્ની જેનેલિયા ડિસૂઝા સગર્ભા છે. રીતેશે જણાવ્યું - હું અને જેનેલિયા બંને જ પોતાની આવનારી નાનકડી ખુશીનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે. રીતેશે જણાવ્યું - દરેક પપ્પાની જેમ મને પણ પોતાના બાળકનો ઉત્સુકતા સાથે ઇંતેજાર છે. જેનેલિયા સમ્પૂર્ણ સ્વસ્થ છે અને પોતાના બાળકના આવવાની તૈયારી કરી રહી છે.
નોંધનીય છે કે નવ વર્ષ સુધી પ્રેમ સંબંધમાં બંધાઈ રહ્યા બાદ 13મી ફેબ્રુઆરી, 2012ના રોજ રીતેશ દેશમુખ અને જેનેલિયાએ લગ્ન કર્યા હતાં. બંનેના લગ્ન મરાઠી અને ખ્રિસ્તી એમ બંને વિધિ પ્રમાણે થયા હતાં. આ ગ્રાન્ડ મૅરેજમાં બૉલીવુડ તથા રાજકીય દિગ્ગજો હાજર રહ્યા હતાં. રીતેશ દેશમુખ જાણીતા રાજકારણી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિલાસરાવ દેશમુખના પુત્ર છે. રીતેશે 2003માં બૉલીવુડ કૅરિયર તુઝે મેરી કસમ ફિલ્મ સાથે શરૂ કર્યુ હતું. તે ફિલ્મમાં જેનેલિયા જ હીરોઇન હતાં. રીતેશની સફળ ફિલ્મોમાં મસ્તી, બર્દાશ્ત તથા ગ્રાન્ડ મસ્તીનો સમાવેશ થાય છે.
ચાલો જોઇએ રીતેશ-જેનેલિયાની તસવીરી ઝલક :

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા

તસવીરોમાં રીતેશ-જેનેલિયા
તસવીરોમાં રીતેશ-જેનેલિયા
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
