યુક્તા મુખીને પતિની ધમકી, ‘તો લીક કરી દઇશ આપત્તિજનક વીડિયો’
મુંબઇ, 21 જુલાઇઃ પૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી યુક્તા મુખીના તેના પતિ સાથેના સંબંધો પૂર્ણતાની નજીક પહોંચી ગયા છે. મુખીએ જણાવ્યું કે તેના પતિ પ્રિન્સ તુલીએ તેને તેના એક અંગત વીડિયોને લીક કરી દેવાની ધમકી આપી રહ્યાં છે.
એક ટેબ્લોઇડમાં છપાયેલા અહેવાલ અનુસાર મુખીના વકીલે તૌબન ઇરાનીએ કહ્યું કે, આ વીડિયો તુલી પાસેથી ઝપ્ત કરવામાં આવવો જોઇએ અને તેને એન્ટીસિપ્ટરી બેઇલ માટેની મંજૂરી પણ ના મળવી જોઇએ.
નોંધનીય છે કે ચાલુ િમહિનાના પ્રારંભમા જ અભિનેત્રીએ પોતાના પતિ વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશન, મુંબઇમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેમના પતિ દ્વારા તેને માનસીક અને શારીરિક ત્રાસ આપી રહ્યાં છે.













Click it and Unblock the Notifications
