PICS : ઝિદનું પોસ્ટર આઉટ, કરણવીર-બાર્બીનું ઝિદ્દી Liplock



ઝિદ ફિલ્મ દ્વારા પ્રિયંકા ચોપરાના વધુ એક પિતરાઈ બહેન બૉલીવુડમાં લૉન્ચ થવા જઈ રહ્યા છે. હા જી, બાર્બી હાંડા પ્રિયંકા ચોપરાના બહેન છે કે જેઓ ઝિદ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરવા જઈ રહ્યા છે.


પ્રિયંકા ચોપરાના એક બહેન પરિણીતી ચોપરા ઑલરેડી બૉલીવુડમાં સ્થાપિત અભિનેત્રી છે. જોકે પરિણીતીને પ્રિયંકા જેટલી સફળતા નથી મળી. હવે જોવાનું એ રહેશે કે પ્રિયંકાની વધુ એક બહેન બાર્બી હાંડાને કેવીક સફળતા મળે છે.



















Click it and Unblock the Notifications
