સરદાર પહેલાં ધૂમ મચાવતું સન ઑફ ગુજરાત
અમદાવાદ, 5 નવેમ્બર. એસઓએસ અગાઉ માણો સન ઑફ સરદારની મજા. હા જી. અજય દેવગણની સન ઑફ સરદાર એટલે કે એસઓએસ તો દીવાળીના દિવસે રિલીઝ થનાર છે, પરંતુ તે અગાઉ આ ફિલ્મના શીર્ષક ગીત ઉપરથી પૅરૉડી ગીત તૈયાર થઈ ચુક્યું છે અને ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. સન ઑફ ગુજરાત શીર્ષક હેઠળ આ ગીતમાં દર્શાવવાનો પ્રયાસ કરાયો છે કે જો દુનિયામાં ગુજરાતીઓ ન હોત, તો શું-શું થાત.

યુ ટ્યુબ ઉપર સન ઑફ ગુજરાત ગીત અપલોડ કરાયું છે. એમ તો આ ગીત ગરબા સ્પેશિયલ તરીકે અપલોડ કરાયુ હતું. કૂલધોકળા પ્રોડક્શન તરફથી યુ ટ્યુબ ઉપર અલોડ કરાયેલ આ ગીતને અત્યાર સુધી 1 લાખ 56 હજારથી વધુ લોકો હિટ્સ કરી ચુક્યાં છે એટલે કે સાંભળી ચુક્યાં છે.
સન ઑફ સરદાર આગામી 13મી નવેમ્બરે રિલીઝ થવાની છે અને સન ઑફ ગુજરાત સતત લોકપ્રિય થતું જાય છે. કોલાવેરી ડી અને ગંગનમની સ્ટાઇલમાં આ ગીત પણ લોકોને ખૂબ ગમી રહ્યું છે.
કહેવાય છે કે સન ઑફ ગુજરાત શીર્ષક ધરાવતું આ ગીત સન ઑફ સરદારના પોં-પોં જેવા હંગામાની અપેક્ષાએ લોકોને માત્ર રાહત જ નથી આપતું, પણ ગુજરાતના મહત્વની સાથે વિશેષતા અને ગૌરવને પણ રજુ કરે છે.
તો આવો આપ પણ સાંભળો અને માણો આ ગીતની મજા.
<center><center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/vb87nb56lWE" frameborder="0" allowfullscreen></iframe></center></center>
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
